Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કરાઈ પોલીસ અકાદમી ખાતે દિક્ષાંત સમારોહ 43 પોલીસ ઈન્સ્પેક્ટરનો દિક્ષાંત સમારોહ પો.ઇન્સ્પે.ની સીધી ભરતી કરનાર રાજ્ય બન્યુ ગુજરાત

Gujarat/ભાવનગરઃ રેલવેમાં ઈલેક્ટ્રીક એન્જિનના યુગનો થશે પ્રારંભ પશ્ચિમ રેલવે દ્વારા ઇલેક્ટ્રિક એન્જિન ટ્રેનો દોડાવવાનો નિર્ણય દિવાળી પહેલા વિદ્યુતિકરણનું કામ પૂર્ણ થતાં દોડશે સોમવારથી ભાવનગર ટર્મિનલથી ઉપડતી ટ્રેનો દોડશે

Anand/આણંદની નક્ષત્ર હોટલને સીલ કરાઈ 12 કરોડની લોનના હપ્તા ન ભરતા સીલ મરાયુ હાઇકોર્ટ કોર્ટ દ્વારા આપવામાં વવી સીલ કરવાની મંજૂરી બેન્ક કર્મચારીયો દ્વારા પોલીસને સાથે રાખી સીલ મરાયુ બરોડાની રેલીગર ફીનસર્વ લિમિ.માંથી લીધી હતી લોન 5 વર્ષથી લીધેલ લોનના ભર્યા ન હતા હપ્તા બેંકે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો હોટેલનું વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે

Gujarat/શિક્ષકોની બદલી કેમ્પ માટેની તારીખો જાહેર વધઘટ અનેક જિલ્લા આંતરીક અરસપરસ બદલી 20 ઓક્ટો. થી 29 ઓક્ટો. સુધી બદલી કેમ્પ

Gir Somnath News/ગીર સોમનાથ: અંધશ્રદ્ધામાં બાળકીની બલીનો મામલો હત્યારા પિતા અને મોટા બાપુના 14 દિવસના રિમાન્ડ મંજુર પોલીસ પૂછપરછમાં અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા હત્યારો ભાવેશ અકબરી નથી આપી રહ્યો તપાસમાં સહકાર પોલીસ રિમાન્ડમાં આરોપીની થશે આકરી પૂછપરછ સ્વ. ધૈર્યાના આત્માની શાંતિ માટે અનેક જગ્યાએ પ્રાર્થના સભા ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કડક સજાની માગ

Jamnagar/જામનગરમાં જૈન સમાજની મળી બેઠક વિધાનસભા ચૂંટણીમાં યોગ્ય સ્થાનને લઈ કરી ચર્ચા જામનગરના મેયર બીનાબેન કોઠારી રહ્યા હાજર મેયર હાજર રહેતા સ્થાનિક રાજકારણ ગરમાયું

Mehsana/મહેસાણામાં વ્યાખોરોનો આતંક ગર્ભવતી મહિલાને પેટ પર લાત મારી લાત વાગવાથી મહિલાનો ગર્ભપાત પરિવાારે પોલીસ ફરિયાદ નોંધાવી પતિની સારવાાર માટે લીધા હતા નાણા

Rajasthan/રાજસ્થાનના CM અશોક ગેહલોત ગુજરાતમાં કરશે પ્રચાર આગામી 17 અને 18 ઓક્ટોમ્બરે ગેહલોત ગુજરાતના પ્રવાસે ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક છે અશોક ગેહલોત 17મીએ રાધનપુરમાં જનસભા સંબોધશે અશોક ગેહલોત 18મીએ થરાદમાં રોડ શો અને જનસભા સંબોધશે 18મીએ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધશે ગેહલોત યુવા પરિવર્તન યાત્રાના સમાપનમાં જોડાશે ગેહલોત

ABVP/VNSGUમાં પરિક્ષામાં પેપર ફૂટવાનો મામલો ABVPએ કર્યું વિરોધ પ્રદર્શન MTB કોલેજમાંથી પેપર લિક થયાનો કર્યો આક્ષેપ સેમ-3નું સંસ્કૃત વિષય પેપર લિક યુનિવર્સિટી પાસે ફૂટેજ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ CCTV ફૂટેજ આપવા કરી માગ

assembly-elections-2022/2022 વિધાનસભા ચૂંટણી સમયે કાઠી ક્ષત્રીય સમાજ આવ્યો મેદાને સૌરાષ્ટ્રમાં કાઠી સમાજને ટિકિટ આપવા કરી માગ ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પત્ર લખી કરી રજૂઆત ધારી,બોટાદ, રાજુલા,ચોટીલા બેઠક પર કરી માગ બેઠકો ઉપર કાઠી ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોવાનો દાવો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy