Gujarat/તા.18 થી 22 સુધી અમદાવાદમાં કેટલાંક રસ્તા બંધ રિવરફ્રન્ટ પૂર્વ- પશ્ચિમનો રસ્તો બંધ રહેશે ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનને કારણે રસ્તો બંધ ડિફેન્સ એક્સ્પોમાં ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી અપાશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સ્પોનું આયોજન રિવરફ્રન્ટ વેસ્ટ-ઇસ્ટનો પાંચ દિવસ કાર્યક્રમ જેને કારણે કેટલાંક કલાકો દરમિયાન રૂટ રહેશે બપોરે 3થી રાત્રે 9 સુધી કેટલાંક રૂટ રહેશે બંધ વાડજ સર્કલથી આશ્રમરોડનો ઉપયોગ કરવાનો રહેશે રિવરફ્રન્ટ ઇસ્ટનો રસ્તો સવારે 8થી રાત્રે 9 સુધી બંધ રહેશે વાહનચાલકો ડફનાળાથી શાહીબાગ થઇ લાલ દરવાજા તરફ રૂટ રહેશે
World/ચીનમાં જિનપિંગ સામેનો વિરોધ તીવ્ર બન્યો સો.મીડિયામાં બેઈજિંગ શબ્દ પર પ્રતિબંધ મુકયો ચીને વિરોધ પ્રદર્શન ડામવા લીધા પગલા 16 ઓકટો.થી 20મી નેશનલ કોંગ્રેસની બેઠક અત્યાર સુધી 14 લાખથી વધુ લોકોની કરી ધરપકડ
Business/ગુજરાત સહિત દેશમાં બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ તમામ બેંકોમાં પાંચ દિવસના સપ્તાહનો થશે અમલ બેંક કર્મચારી-ઓફિસરોને તમામ શનિવારે રજા બદલામાં સોમથી શુક્ર અડધો કલાક બેંકો વધુ કામ કરશે ઇન્ડિયન બેંકસ એસોસિએશને સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો
Gujarat/સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસ ગુજરાતમાં સોમવારથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે 17 ઓકટો.મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલિવરી બુકનું વિમોચન કરશે ગાંધીનગર વિમોચન પ્રસંગે CM,અનુરાગ ઠાકુર રહેશે હાજર 20 વર્ષમાં સુશાસનની પ્રતીતિ કરાવવામાં આવી
Gujarat/કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોને લીલી ઝંડી મંજૂરી મળતાં તડામાર તૈયારીઓ હાથ ધરાઇ બંને કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં બન્યા લોકપ્રિય 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે કાંકરિયા કાર્નિવલ 5 થી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું કાર્યક્રમ કાર્નિવલમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ અપાશે
Sports/આજથી T-20 વર્લ્ડકપનો પ્રારંભ ત્રણ તબક્કામાં યોજાશે કાર્યક્રમ 23 ઓકટો.ભારત-પાક.નો મુકાબલો આજે શ્રીલંકા-નામિબિયા વચ્ચે ટક્કર UAE અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો
Gujarat/સુરતઃ સચિનના લાજપોરમાં થયેલ લવ જેહાદનો મામલો સગીરાનું અપહરણ કરનાર વિધર્મી રિમાન્ડ પર વિધર્મી આધેડ બે દિવસના રિમાન્ડ પર સગીરાને લગ્નના ઇરાદે ભગાડી ગયો હતો આધેડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી પોલીસે પાલઘરના બોરડી ખાતેથી ઝડપી પાડ્યો હતો વિધર્મી અબ્દુલ મધી ચાર સંતાનોનો પિતા છે
Gujarat/રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત મોડી રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ ફુલગુલાબી ઠંડીનો થઇ રહ્યો છે અહેસાસ દિવાળી બાદ વધશે ઠંડીનું જોર
Gujarat/PM મોદી વર્ચ્યૂઅલી ઉદ્ધાટન કાર્યક્રમમાં રહેશે હાજર વીડિયો કોન્ફરન્સથી ઉદ્ધાટન કરશે PM મોદી દેશભરમાં 75 ડિજિટલ બેંકિંગ યૂનિટનું કરશે ઉદ્ધાટન આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઉજવણી
Gujarat/ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં ગેહલોત ફરી આવશે ગુજરાત પ્રવાસે ગેહલોત ફરી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે 17-18 ઓક્ટોબર ગુજરાત પ્રવાસે આવશે કોંગ્રેસના હોદ્દેદારો સાથે યોજશે બેઠક