Gujarat/ તા.18 થી 22 સુધી અમદાવાદમાં કેટલાંક રસ્તા બંધ રિવરફ્રન્ટ પૂર્વ- પશ્ચિમનો રસ્તો બંધ રહેશે ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનને કારણે રસ્તો બંધ ડિફેન્સ એક્સ્પોમાં ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી અપાશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સ્પોનું આયોજન રિવરફ્રન્ટ વેસ્ટ-ઇસ્ટનો પાંચ દિવસ કાર્યક્રમ જેને કારણે કેટલાંક કલાકો દરમિયાન રૂટ રહેશે બપોરે 3થી રાત્રે 9 સુધી કેટલાંક રૂટ રહેશે બંધ વાડજ સર્કલથી આશ્રમરોડનો ઉપયોગ કરવાનો રહેશે રિવરફ્રન્ટ ઇસ્ટનો રસ્તો સવારે 8થી રાત્રે 9 સુધી બંધ રહેશે વાહનચાલકો ડફનાળાથી શાહીબાગ થઇ લાલ દરવાજા તરફ રૂટ રહેશે

Breaking News