Gujarat/
ઓમીક્રોન મામલે અમદાવાદ મનપા એક્શનમાં, વાસણાના 45 વર્ષીય વ્યક્તિ સામે થઈ ફરિયાદ, મનપા દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ, કોરોન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન બદલ ફરિયાદ, તુર્કીથી આવેલ વ્યક્તિ દ્વારા સૂચનાનું પાલન નહીં, વારંવાર સૂચના આપવા છતાં પાલન ન થતાં ફરિયાદ
