Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mehsana/મહેસાણાઃ બનાવટી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ ઊંઝાના કામલી ગામ નજીકની ઘટના SOG ટીમે મોટી પ્રમાણમાં જથ્થો ઝડપ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ બોલવાઈ ફૂડ વિભાગની રહેમનજર હેઠળ ચાલતી હતી ફેક્ટરી પોલીસને મળેલી ફરીયાદના આધારે રેડ

tat exams/સરકારે જાહેર કરી ટેટની પરીક્ષા 17 ઓક્ટોબર ટેટ 1-2ની પરીક્ષા જાહેર 21 ઓક્ટોબરથી ભરી શકાશે ફોર્મ ફેબ્રુઆરી માર્ચ 2023માં લેવાશે પરીક્ષા

Ahmedabad/એક પરિવાર દ્વારા સામુહિક જીવન ટુંકાવાનો પ્રયાસ અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પર શ્રીજી રેસીડેન્સીની ઘટના માતા,પિતા,પુત્ર સહિત 3 સભ્યોએ એક સાથે ઝેર પીધું ત્રણેય સભ્યો નાજુક હાલતમાં ICUમાં દાખલ સોસાયટીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા ઠક્કર પરિવારે અગમ્ય કારણોસર ગટગટાવી દવા

Surat/સુરત સાયબર ક્રાઈમને મળી મહત્વની સફળતા ટૂરના નામે છેતરપિંડી કરનારા 4 આરોપી ઝડપાયા ટૂર પેકેજના નામે લોકોને બનાવતા હતા મેમ્બર 10 વર્ષ માટે મેમ્બર બનાવી ઉઘરાવતા હતા ફી વેલિડિટી ચેક કરવાના બહાને લેતા હતા ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો OTP મેળવી કરતા ઉચાપત મેમ્બરશિપ લેનારે ફરિયાદ નોંધાવતા ધરપકડ

Breaking News/ડાંગના વઘઇ તાલુકાની આશ્રમ શાળામાં ફુડપોઇઝનિંગ 94 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા-ઉલ્ટીની થઇ અસર ડુંગરડા ગામે આવેલી છે આશ્રમ શાળા આશ્રમ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને થઇ અસર 34 બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા અન્ય બાળકોને આશ્રમમાં સારવાર આપવામાં આવી

Breaking News/કેન્દ્રીય ચૂંટણીપંચની થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ ગુજરાત-હિમાચલની ચૂંટણી અંગે થઇ શકે જાહેરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ થશે જાહેર

Breaking News/જ્ઞાનવાપી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો કાર્બન ડેટિંગ કરવાની માંગને ફગાવાઇ વારાણસી જિલ્લા કોર્ટે અરજીને ફગાવી જ્ઞાનવાપી કેસમાં મહત્વનો ચુકાદો શિવલિંગની કાર્બન ડેટિંગ નહીં થાય

Breaking News/વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ એક્શનમાં અલગ અલગ ખાદ્ય વેચાણ એકમો પર કાર્યવાહી ફરસાણ મીઠાઈની દુકાનો પર પહોંચી ટીમો શહેરના ચાર ઝોનમાં શરુ કરાઈ કાર્યવાહી તહેવારને લઈ આરોગ્ય વિભાગની કામગીરી જરુરી ફરસાણ મિઠાઇના લેવાશે નમુના ફુડ સેફ્ટી વ્હીકલ સાથે સ્થળ પર જ સેમ્પલની તપાસ

Breaking News/અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપ પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો નારણપુરા પોલીસ સ્ટેશનનો છે કોન્સ્ટેબલ પો.કો પ્રકાશ રબારીએ માંગી હતી લાંચ ખાનગી વ્યક્તિ પણ લાંચ લેતા ઝડપાયો 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા દારૂનો કેસ ના કરવા માટે માંગી હતી લાંચ

Breaking News/અરવલ્લી: બાયડમાં કારમાં લાગી ભીષણ આગ બાયડ-ધનસુરા રોડ પર બની ઘટના રોડ સાઈડ પાર્ક કારમાં ભીષણ આગથી દોડધામ સીએનજી કારમાં લાગી આગ આગમાં કોઈ જાનહાનીની નહિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy