Breaking News/અલ્પેશ કથીરિયાની ભાજપમાં જોડાવાની અટકળો અલ્પેશ કથીરિયાની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત પાસ સંગઠનનાં કન્વીનર છે અલ્પેશ કથીરિયા અલ્પેશ કથીરિયાનું મંતવ્ય ન્યૂઝ પર નિવેદન ભાજપમાં જોડાવાની વાતનું કોઇ તથ્ય નથી: કથીરિયા સરકાર સામે અમારી બે માંગણી છે: કથીરિયા શહીદ પરિવારોને નોકરી ફાળવવામાં આવે: કથીરિયા પાટીદાર યુવાનો સામે આંદોલન કેસ પરત ખેંચાય સરકાર માંગણી સ્વીકારે પછી નક્કી કરીશું: કથીરિયા વડાપ્રધાન સાથે પણ આ બંને મુદ્દાની રજૂઆત થાય તે પ્રયાસ
India/ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણીપંચ કરશે પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ થશે જાહેર દિલ્હીથી કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
ગુજરાત/સૂત્રોના હવાલેથી ખબર અલ્પેશ કથીરિયા જોડાઇ શકે છે ભાજપમાં ગુજરાતની રાજનીતિના મહત્વના સમાચાર નરેશ પટેલ સાથે ચર્ચા બાદ લેવાશે નિર્ણય 19મી ઓકટોબરે વડાપ્રધાન સાથે નરેશ પટેલની બેઠક બેઠક બાદ નરેશ પટેલ સાથે કરાશે ચર્ચા નરેશ પટેલ સાથે ચર્ચા બાદ લઇ શકે છે નિર્ણય અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી અટકળો અહેવાલ અનુસાર સામે આવી જાણકારી
ગુજરાત/સુરત: અડાજણમાં PSIનો વિડીયો વાયરલ મામલો મહિલા PSI વિરુદ્ધ અડાજણમાં નોંધાયો ગુનો અડાજણ પોલીસ મથકમાં NC ફરિયાદ નોંધાઇ એક યુવક સાથે ગેરવર્તન કરવામાં અવાયું હતું મહિલા PSIએ ફરિયાદી સાથે કર્યું હતું ગેરવર્તન માહિલા PSI એમ એ ચૌધરી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
Gujarat/ગાંધીનગર જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બ્લોક નંબર 16ની કચેરીમાં આગનો બનાવ બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં ત્રણ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ હજી અકબંધ
Gujarat/મહેસાણાના માંકણજમાં ONGCની પાઇપ લાઈનમાં ભંગાણ ખેડૂતના ખેતરમાં ગરમ પાણી અને ઓઇલ ફરી વળ્યું ખેતરમાં એરંડાના પાકને મોટું નુકસાન છેલ્લા 4 દિવસથી ઓઇલ થઈ રહ્યું છે લીકેજ
Gujarat/રાજ્યમાં 683 કરોડના ખર્ચે 17 કોર્ટ નિર્માણ પામશે ન્યાયતંત્રને માળખાકીય સુવિધા આપવાનો આશય 683.03 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી 17 જિલ્લા-તાલુકા મથકોએ નવા બિલ્ડીંગ બનશે 20 જિલ્લા-તાલુકા મથકે રહેઠાણની સુવિધા બનાવાશે
Gujarat/PM મોદી 19-20 ઓકટો.ગુજરાતની મુલાકાતે 19 ઓકટો.વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી 20 ઓકટો.ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમ ડિફેન્સ એક્ષ્પો કાર્યક્રમનું કરશે ઉદ્ધાટન
Gujarat/અમદાવાદમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો ખાલી હવે ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા જારી કરાઇ ગુજકેટ પરીક્ષા વગરના વિદ્યાર્થીને અપાશે પ્રવેશ સિવિલ,મિકેનિકલ,ઇસી જેવી જૂની બ્રાંચોમાં બેઠક ખાલી
National/પાકિસ્તાનનાં નાપાક ષડયંત્રનો પર્દાફાશ અમૃતસર સીમા પર ફરી ડ્રોન મૂવમેન્ટ ભારત-પાક.બોર્ડર પર ડ્રોન દેખાયું BSFએ ફાયરિંગ કરી ડ્રોનને તોડી પાડયું