Gujarat/આણંદ: બોરસદ ન.પા ઇન્ચાર્જ પ્રમુખનું રાજીનામુ પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થઇ હતી દરખાસ્ત બાદ બનાવાયા હતા ઇન્ચાર્જ પ્રમુખ રણજિતસિંહ પરમારને બનાવાયા હતા ઇન્ચાર્જ પ્રમુખ પાલિકાને સુપર સીડ કેમના કરવીએ મામલે પણ વિવાદ આજે અચાનક ઇન્ચાર્જ પ્રમુખે આપ્યું પ્રમુખપદેથી રાજીનામુ
ગુજરાત/સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપર લીક મામલો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કર્યો ફોન જીતુ વાઘાણીએ કર્યો ઇન્ચાર્જ કુલપતિને ફોન: સૂત્ર શિક્ષણમંત્રીએ કુલપતિ સાથે કરી ટેલિફોનિક વાત શિક્ષણમંત્રીએ વ્યક્ત કર્યો અસંતોષ: સૂત્ર ઇ. કુલપતિના કામગીરીથી શિક્ષણમંત્રી નાખુશ: સૂત્ર
Gujarat/આગામી 5 દિવસમાં ગુજરાતમાં નહિવત વરસાદ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પડી શકે વરસાદ બાકીના જિલ્લાઓમાં ગુજરાતમાં સૂકું તાપમાન રહી શકે વરસાદી સિસ્ટમ નથી પણ ભેજના કારણે પડી શકે વરસાદ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે
Gujarat/જમાલપુર કાચની મસ્જિદ પાસે મેગા ડિમોલેશન ગુજસીટોકના આરોપીના ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન અમઝાખાને કર્યું હતું ગેરકાયદેસર બાંધકામ ડીમોલેશન ડીસીપી ઝોન-3ની અધ્યક્ષતામાં ચાલુ
National/કર્ણાટક હિજાબ પ્રતિબંધ વિવાદનો મામલો હિજાબ અંગે બન્ને જજના મત અલગ અલગ હિજાબ વિવાદમાં મોટી બેંચ કરશે સુનાવણી કોર્ટના બન્ને જજોએ અલગ અલગ ચુકાદો આપ્યો કોર્ટના એક જજને અરજી ફગાવી બીજા જજે કર્ણાટક HCનો નિર્ણય રદ્દ કર્યો કર્ણાટક હિજાબ પ્રતિબંધ વિવાદ મામલે બન્ને જજોએ આપ્યો અલગ અલગ ચુકાદો…ત્યારે હવે ત્રણ જજની બેંચ કરશે સુનાવણી
ગુજરાત/સુરતઃ પ્લેનમાં સ્ટેરિંગ સીટ પર ટાબરિયાનો વિડીયો વાયરલ ટેકઓફ કરતા પ્લેન પાયલોટની બાજુમાં ટાબરિયો બેઠો હેડફોન પહેરી સ્ટીયરિંગ ઓપરેટ કરતો વીડિયો વાયરલ સુરત એરપોર્ટનો વિડીયો હોવાનું અનુમાન એર વેન્ચયૂરા પ્લેનનો વિડીયો હોવાનું અનુમાન સંવેદનશીલ જગ્યાએ એક ટાબરિયો બેઠો રાજકીય વ્યક્તિના સગાનો દીકરો હોવાનું અનુમાન
ગુજરાત/સુરતના મહિધરપુરા વિસ્તારની ઘટના મંથન પોઇન્ટ કોમ્પ્લેક્સમાં મહિલાની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા માધુરી નામની મહિલાની હત્યા કરાઈ મહિધરપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Gujarat/વડોદરાઃ મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની એક્શનમાં જાહેરમાં કચરો ફેંકનારને દંડ કરવા કર્યા આદેશ જાહેરમાં થુંકનારને દંડ કરવા મ્યુનિ. કમિશનરે આદેશ મ્યુનિ. કમિશનરે વિવિધ વિભાગની મુલાકાત પણ લીધી CCC સેન્ટર અને વ્હિકલ પુલ વિભાગની વિઝિટ કરી ભંગાર વાહનોનો નિકાલ કરવા આદેશ કર્યો
Gujarat/મહેસાણાઃ બંધ મકાનમાંથી બાળક મળ્યું વિસનગરના ઉમતા ગામનો બનાવ બંધ મકાન આગળના ખુલ્લા ભાગમાંથી બાળક મળ્યું અજાણ્યા ઈસમો સામે નોંધાઈ ફરીયાદ વિસનગર તાલુકા પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ
ગુજરાત/ગીર સોમનાથઃ ધાવાગીરમાં બાળકીની હત્યાનો મામલો ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો બાળકીના પિતા અને મોટા બાપુએ કરી હતી હત્યા ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તાંત્રિક વિધિ કરી અમનુષી અત્યાચારની હકીકતો સામે આવી ધૈર્યાને 2 કલાક આગ પાસે ઉભી રાખી હતી