Vadodara/વડોદરાઃ ચિકન અને દારૂની મહેફીલનો વિડીયો વાયરલ વિડીયો એમએસયુ હોસ્ટેલના હોવાની વાત 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓની પાર્ટીનો વિડીયો વાયરલ યુનિ.ને બદનામ કરતો વિડીયો બન્યો ચર્ચાનો વિષય યુનિ.ના એમ.એમ. હોલનો વિડીયો હોવાની વાત વિદ્યાર્થીઓ સામે કયા પ્રકારની તપાસ અને કાર્યવાહી થશે ??
Vadodara/વડોદરાઃ ‘પતિ, પત્ની ઔર વો’ નો કિસ્સો આવ્યો સામે આધેડ પુરુષ યુવતીને મળવ્યા પહોંચ્યો પાછળ પાછળ આધેડની પત્ની, પુત્રી અને બનેવી પણ પહોંચ્યા આધેડના સંબંધીઓએ યુવતીને ફટકારી મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
indian goverment/એક વેબસાઇટ પર સરકારી લેપટોપ આપવાનો દાવો ધો.11ના વિદ્યાર્થીઓ માટે લેપટોપ મફત આપવાની વાત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય લેપટોપ યોજનાનાં નામે છેતરપિંડી ફર્જી વેબસાઇટના નામે છેતરપિંડી હોવાની જાણકારી ભારત સરકાર દ્વારા આવી કોઇ યોજના હાલ અમલી નહીં
PM Modi/વડાપ્રધાન મોદીનો આણંદનો પ્રવાસ ચૂંટણી પહેલા આણંદમાં શક્તિ પ્રદર્શન કોંગ્રેસના ગઢમાં જન વિશ્વાસ સંમેલન આણંદ ખાતે કાર્યક્રમમાં આપી હાજરી વડાપ્રધાન મોદીનું કરાયું સ્વાગત
Jamnagar/આજે PM નરેન્દ્ર મોદી આવશે જામનગર જામનગરમાં પીએમ મોદીના આગમનને લઇને તૈયારીઓ PM મોદી જામનગરમાં સંબોધશે સભા
Jamnagar/આજે PM નરેન્દ્ર મોદી આવશે જામનગર PMના આગમન પૂર્વ વિપક્ષી સભ્યોને કરાયા નજરકેદ આજે વિપક્ષી આગેવાનો, કોર્પોરેટરોને પોલીસે કર્યા ડિટેઇન રચના નંદાણીયાના નિવાસ સ્થાનેથી પોલીસે કર્યા ડિટેઇન નગરસેવિકાની ટીંગાટોળી કરી ડિટેઇન કર્યા
Gujarat/સુરેન્દ્રનગરઃ ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત કટારીયા ગામના પાટીયા પાસે સર્જાયો અકસ્માત સમગ્ર અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે મોત છોટા હાથીમાં બેસેલા પરપ્રાંતિય 3 વ્યક્તિનાં મોત પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Gujarat/અમદાવાદઃ સિવિલ હોસ્પિ.માં દર્દીઓને હાલાકી પીએમ મોદીના કાર્યક્રમને લઇને ભારે હાલાકી ખાનગી વાહનોને પ્રવેશ બંધ કરતા ભારે હાલાકી સિવિલમાં દર્દીઓને ચાલીને જવાનો વારો આવ્યો સિવિલ હોસ્પિ.ના મોટાભાગના રસ્તા બંધ
Gujarat/ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવનું નિધન CM યોગી આદિત્યનાથે રાજકીય શોકની કરી જાહેરાત યૂપીમાં ત્રણ દિવસના રાજકીય શોકની કરી ઘોષણા લાંબા સમયથી બિમાર હતા મુલાયમસિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ