National/પ્રધાન મોદીએ પાઠવી શોકાંજલિ વડાપ્રધાન મોદીએ ટ્વિટથી પાઠવી શ્રદ્ધાંજલિ મુલાયમસિંહજી સાથે રાજ્ય સંબંધિત વાતચીત થતી મુખ્યમંત્રી રૂપે તેમનું ઉત્તમ યોગદાન છે: PM મોદી તેમનાં નિધનથી મને દુખ થયું છે: PM મોદી તેમના પરિવાર અને લાખો સમર્થકો પ્રતિ સંવેદના: PM મોદી
Gujarat/હિંમતનગરઃ છાપરીયા વિસ્તાર સ્થાનિકોનો હોબાળો વોર્ડ નં. 7માં બની રહેલ RCC રોડનું કામ કરાવ્યું બંધ પાણીની લાઇન અને ગટર વ્યવસ્થા કરાવવાની માંગ સ્થાનિકોની પીવાના પાણીની લાઇન નાખવાની માંગ રોડની કામગીરી નબળી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળે પહોચ્યા
Gujarat/બે દિવસ પ્રજાને નહીં મળે મુખ્યમંત્રી વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સાથે જોડાશે સોમ અને મંગળવારે સીએમ જનતાને નહીં મળે પીએમની મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે રહેશે વડાપ્રધાન ત્રણ દિવસ છે ગુજરાત મુલાકાતે
દુ:ખદ વિદાય/સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવનું નિધન ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિ.માં લીધા અંતિમ શ્વાસ 82 વર્ષની ઉંમરે મુલાયમસિંહ યાદવનું નિધન લાંબા સમયથી બીમાર હતા મુલાયમસિંહ યાદવ
Gujarat/નવસારી: અનંત પટેલ હુમલાનો મામલો ખેરગામના આસપાસના વિસ્તારમાં 144 લાગુ શાંતિ સલામતી માટે અધિક કલેકટર દ્વારા જાહેરનામું ગઇકાલે કોંગ્રેસી નેતાઓએ કર્યા હતા ધરણાં ચાર થી વધુ લોકો ને ભેગા થવા માટે પ્રતિબંધ રેલી સરઘરસ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો ખેરગામમાં આગામી 9 દિવસ માટે પ્રતિબંધ મુકાયો
Gujarat/રાજ્યના 49 તાલુકામાં વરસાદ ભાવનગરના ઉમરાળા તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉમરાળા તાલુકામાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ જૂનાગઢતાલુકામાં 2 ઇંચ વરસાદ જૂનાગઢ શહેર અને વલ્લભીપુરમાં પણ 2-2 ઇંચ વરસાદ અન્ય 44 તાલુાકમાં 1 ઇંચ સુધીનો વરસાદ ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 121.61 ટકા ગાંધીનગર સ્થિત એસઇઓસીએ આપી માહિતી સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકની માહિતી
Gujarat/ભરૂચઃ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ 2 દિવસથી વરસાદ બાદ ધુમ્મસભર્યુ વાતાવરણ ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને મુશ્કેલી વાહન ચાલકોએ હેડલાઈટ ચાલુ રાખવી પડી જાહેર માર્ગો ઉપર સફેદ ચાદર પથરાઈ હોવાના દ્રશ્યો
Gujarat/સુરતઃ ટીબી નિયંત્રણ કર્મીઓ અચોક્કસ મુદ્દત આંદોલન કરશે કોન્ટ્રાક્ટર પર ટીબી વિભાગની કર્મીઓ કરશે આંદોલન કર્મચારીઓ પોતાની માગને લઈને કરી રહ્યા છે હડતાળ 19 સપ્ટે.થી કર્મીઓ કામગીરી બંધ કરી હડતાળ ચાલુ કાયમી કરવા સહિતની માંગણીને લઇને વિરોધ કરે છે આવતીકાલથી ગાંધીનગરમાં કરશે અચોક્કસ મુદ્દત આંદોલન
National/ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડમાં 11 ઓકટો.સુધી વરસાદનું એલર્ટ મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી દેશના 23 રાજ્યોમાં યલો એલર્ટ કરાયું જાહેર પૂર્વ ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી