Gujarat/
હિંમતનગરઃ છાપરીયા વિસ્તાર સ્થાનિકોનો હોબાળો વોર્ડ નં. 7માં બની રહેલ RCC રોડનું કામ કરાવ્યું બંધ પાણીની લાઇન અને ગટર વ્યવસ્થા કરાવવાની માંગ સ્થાનિકોની પીવાના પાણીની લાઇન નાખવાની માંગ રોડની કામગીરી નબળી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળે પહોચ્યા
