Gujarat/નેશનલ ગેમ્સ સ્વિમિંગમા માના પટેલનો ત્રીજો ગોલ્ડ યોગાસનમાં ગુજરાતો વિજયી શુભારંભ ગુજરાતની પૂજા પટેલે યોગાસન ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ જૂડોમાં ગુજરાતના રોહિત મજગુલે બ્રોન્ઝ હાંસલ કર્યો ગુજરાતના અત્યાર સુધી 10 ગોલ્ડ,7 સિલ્વર,13 બ્રોન્ઝ મેડલ ગુજરાતને ફાળે અત્યાર સુધી કુલ 30 મેડલ
National/હિન્દુ દેવી-દેવતા મુદ્દે રાજેન્દ્ર ગૌતમના નિવેદનથી વિવાદ બ્રહ્મા,વિષ્ણુ,મહેશ,રામ,કૃષ્ણને દેવ નહીં માનીએ: આપ મંત્રી આપના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પર આક્ષેપ બૌદ્ધ-હિન્દુ ધર્મના લોકો વચ્ચે લડાઇ કરાવવા ભાજપનો આક્ષેપ દશેરાએ દિલ્હીમાં ધર્મ ચક્રપ્રવર્તન દિનનો હતો કાર્યક્રમ આ શું બોલ્યા આપ મંત્રી…? સો.મીડિયામાં વીડિયો થયો હતો વાયરલ
National/દિવાળી આવતા જ પર્યટન ઉદ્યોગને વિકાસનો વેગ કોરોના કેસ ઘટતા પર્યટન બે વર્ષ બાદ પાટે ચઢયું દિવાળી અગાઉ કેટલીક ટ્રેનો હાઉસફૂલ દિલ્હી,અયોધ્યાનું મોટું વેઈટિંગ લિસ્ટ અમદાવાદ રેલવે સ્ટેશને યાત્રીઓની લાંબી લાઇનો ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટે સૌથી વધુ ધસારો
Gujarat/ગુજરાતના સ્મશાનગૃહોને સ્વચ્છ રાખવા નીતિ અપનાવો ચોક્કસ નીતિ સાથે આવવા સરકારને HCનો નિર્દેશ સ્મશાનગૃહોને સ્વચ્છ-આરોગ્યપ્રદ રાખવા નિર્દેશ દિવંગતને અંતિમ વિદાય માટે જગ્યાની ગરિમા જરૂરી સ્મશાનગૃહોની દુર્દશાને લઇ ગુજ.હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી
Gujarat/કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ ઝડપાયું પાકિસ્તાની બોર્ડરમાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ 50 કિલો ડ્રગ્સ સાથે પાક.બોટ ઝડપાઇ ડ્રગ્સ પકડાતા તપાસનો ધમધમાટ યથાવત
Gujarat/માતરનાં ઉંઢેલા ગામે ગરબા વિવાદનો મામલો આરોપીને મારવા મામલે તપાસના આદેશ નવરાત્રી દરમિયાન થઇ હતી તકરાર લોકલ ક્રાઇમબ્રાંચ દ્વારા આરોપીને મરાયો હતો માર જાહેરમાં થાંભલે બાંધી માર મરાયો હતો ડીજીપી દ્વારા સઘન તપાસના આદેશ જવાબદાર અધિકારી વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા
Gujarat/અમદાવાદમાં વાયરલ ફિવરના વધ્યા કેસ સિવિલમાં સાત દિવસમાં 1300થી વધુ કેસ છેલ્લાં સપ્તાહમાં 10 થી 12 ટકાનો વધારો
Gujarat/સાબરકાંઠાઃ જિલ્લામાં વરસાદી માહોલ જિલ્લામાં 8માંથી 6 તાલુકામાં નોંધાયો વરસાદ પ્રાંતિજમાં બે ઇંચ, તલોદમાં પોણો ઇંચ વરસાદ
Gujarat/પાટણઃ હારીજમાં ખાતરમાં કાળા બજારનો મામલો ખેડૂત પાસે કિંમત કરતા વધારે રૂપિયા વસુલ્યા હતા વિક્રેતાએ1150 કિમતનું ખાતર 1250માં કર્યું વેચાણ સમીના ખેડૂતે ખેતીવાડી અધિકારીને કરી હતી ફરિયાદ ખેતીવાડી અધિકારીએ ખાતર ડેપો પર આદરી તપાસ ખાતરના વેપારી ચંદ્રકાન્ત ઠક્કરને નોટિસ ફટકારી તપાસના ધમધમાટને લઈ ખાતર વિક્રેતાઓમાં ફફડાટ 7 દિવસમાં ખુલાસો કરવા વેપારીને તાકીદ કરાઈ
Gujarat/ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું ઓપરેશન 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઇન ઝડપાયું પાકિસ્તાની બોટ સાથે 6 લોકોની ધરપકડ