National/નાસિક બસમાં આગ લાગતાં 11નાં મોત નાસિકના નંદૂરનાકા નજીકની ઘટના બસમાં આગ લાગતા 11 લોકોના મોત અનેક લોકો દાઝતા સારવાર માટે ખસેડાયા મહારાષ્ટ્રના નાસિકમાં અગ્નિકાંડની ઘટના
Gujarat/અરવલ્લીઃ ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ મેઘરજ તાલુકામાં એક ઇંચ વરસાદ ખાબક્યો મોડાસામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો મગફળી ,સોયાબીન જેવા પાકોને નુકશાનની ભીતિ 53 હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર
Gujarat/વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.નો મહત્વનો નિર્ણય જનરલ નોલેજનો વિષય દાખલ કરાશે અંડર ગ્રેજ્યુ.ના અભ્યાસક્રમોમાં દાખલ કરાશે વિષય આ કોર્સના બે ક્રેડિટ ગણાશે જનરલ નોલેજનો વિષય મરજિયાત છે સર્ટિફિકેટ કોર્સની જગ્યા પર વિદ્યાર્થી પસંદ કરી શકે છે
Gujarat/સુરતઃ નવા કમિશનર આજે ચાર્જ સંભાળશે શાલિની અગ્રવાલ સામે અનેક પડકાર ડુમસ સીફેસ, રીવર ફ્રન્ટ્ર અને સ્વચ્છતામાં નંબર-1નો પડકાર પાલિકા તિજોરીનું તળિયું ન દેખાય તે મોટી જવાબદારી સરકાર પાસે ગ્રાન્ટની માંગી પણ હજી સુધી મંજૂરી મળી નહીં ખજોદ સાઈડને શહેર બહાર લઈ જવોએ મોટો પ્રશ્ન મેટ્રો રેલ પ્રોજેક્ટ 1-2 ફેઝ આગળ ધપાવવાની જવાબદારી
National/શિવસેનાનું ચૂંટણી ચિહ્ન – ફ્રીઝ થઇ શકે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો ચૂંટણીપંચે ઠાકરે જૂથ પાસે માંગ્યો જવાબ શિંદે અને ઉદ્ધવ જૂથ વચ્ચે વકર્યો વિવાદ ઉદ્ધવ જૂથે આજે પોતાનો પક્ષ રાખવા કરી રજૂઆત બંને પક્ષ વચ્ચે અધિકારને લઇ લડાઇ ચરમસીમા પર અંધેરી પૂર્વ વિધાનસભા માટે પેટાચૂંટણી થઇ હતી જાહેર
Gujarat/ગુજરાતમાં ચૂંટણીને લઇને ધમધમાટ ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓનો પ્રચાર કાર્યક્રમ કિરણ રિજીજુનો ભાવનગરના મહુવામાં કાર્યક્રમ અરવલ્લીના બાયડમાં અજય ભટ્ટનો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી છે અજય ભટ્ટ
Gujarat/આજે એરફોર્સ ડે ની કરાશે ઉજવણી ચંદીગઢમાં એરફોર્સ ડે ની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મુખ્ય અતિથી તરીકે રહેશે હાજર રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે પંજાબ, હરિયાણા HCના જજ અને મંત્રી રહેશે હાજર
National/દિલ્હીમાં મધરાતે વાતાવરણમાં પલટો વિવિધ વિસ્તારોમાં પડયો હળવો વરસાદ વરસાદ પડતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat/આગામી બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત હજી બે દિવસ પડી શકે છે સામાન્ય વરસાદ અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સંભાવના