Gujarat/ગુજરાતના રાજકારણના મોટા સમાચાર શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં થશે એન્ટ્રી કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા એ આપ્યા સંકેત તમારી આતુરતાનો જલ્દી આવસે અંત : મોઢવાડીયા હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં : મોઢવાડીયા પ્રદેશના નેતાઓની લાગણી કે બાપુ કોંગ્રેસમાં જોડાય
Gujarat/વડોદરા: દિવાળી ટાણે CNG વાહનચાલકોની મુશ્કેલી વધી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વધુ એક વખત ભાવ વધારો CNG ના ભાવમાં 3 રૂપિયાનો વધારો અગાઉ 82રૂ કિલો મળતા ગેસ ના હવે 85 ચૂકવવા પડશે. શહેરમાં રોજ 94 હજાર કિલો ગેસનું વેચાણ CNG વાહનચાલકો માથે મહિને 85 લાખનો બોજ
Gujarat/રાજકોટ: કારડીયા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન ભાજપ – કોંગ્રેસના નેતાઓ જોવા મળશે સાથે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા કરશે શસ્ત્રપૂજન કોંગ્રેસના પ્રદેશ નેતા મહેશ રાજપૂત પણ રહેશે હાજર વઢવાણના વસ્તડી ગામે ભવ્ય શસ્ત્રપૂજનનું આયોજન ચૂંટણી પહેલા કારડીયા રાજપૂત સમાજ થશે એકત્ર 25 હજારથી વધુ કારડીયા રાજપૂતો થશે ભેગા
Gujarat/બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો ચોથો દિવસ બંદોબસ્ત વચ્ચે દબાણો કરાઇ રહ્યા છે દૂર રેન્જ આઈ.જી. સંદિપ સિંહ પહોંચ્યા બેટ દ્રારકા રેન્જ આઇજી કરી રહ્યા છે ડિમોલેશનનું નિરીક્ષણ
Gujarat/ખેડા: માતર તાલુકાના ગામે પથ્થરમારા મામલો ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ રેન્જ આઈજી વી.ચંદ્રશેખર પહોંચ્યા ઘટનાસ્થળે DSP રાજેશ ગઢીયા સહિતનો કાફલો ઘટના સ્થળે ઘટનાસ્થળનુ કરી રહ્યા છે નિરિક્ષણ
Gujarat/અમદાવાદ:બોપલમાં અકસ્માતની ઘટના વીઆઇપી રોડ ઉપર બની ઘટના ડમ્પરે ટુ વ્હીલરને મારી ટક્કર ઘટનાના દૃશ્યો સીસીટીવીમાં થયા કેદ
Gujarat/સુરત: નવરાત્રીમાં વિધર્મી બાઉન્સરોને લઇ વિવાદ બજરંગ દળે વિરોધ કરતાં પોલીસ દોડતી થઈ વેસુ સ્થિત ઠાકોરજીની વાડીનો બનાવ બજરંગદળના કાર્યકરો અને વિધર્મી બાઉન્સરો વચ્ચે મારામારી બે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા
Gujarat/રાજકોટ: આરોગ્ય વિભાગ હરકતમાં દશેરાના તહેવારને લઈ આવ્યું હરકતમાં મીઠાઈના વેપારીઓને ત્યાં દરોડા લાખો રૂપિયા મીઠાઈ લોકો આરોગતા હોય છે મીઠાઉ ઉપરાંત અન્ય ખાદ્ય પદાર્થોનું પણ ચેંકીગ
Gujarat/મહેસાણા: વિપુલ ચૌધરીના કૌભાંડનો મામલો CA શૈલેષ પરીખની જામીન અરજી કોર્ટે ફગાવી મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા ફગાવાઈ જામીન અરજી સરકારી વકીલની દલીલને પગલે ફગાવાઈ જામીન અરજી
Gujarat/વિપુલ ચૌધરીને મહેસાણા સેશન્સ કોર્ટનો વધુ એક ઝટકો વિપુલ ચૌધરીની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી સાક્ષી સમન્સને પડકારતી અરજી કરવામાં આવી હતી કોર્ટે સાક્ષી તરીકે હાજર રહેવા ઈશ્યુ કર્યા હતા સમન્સ શકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયાને ઇશ્યુ કર્યા હતા સમન્સ 6 ઓક્ટોમ્બરના રોજ હાજર રહેવા ઈશ્યુ કર્યા હતા સમન્સ