Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વિપુલ ચૌધરીને મહેસાણા સેશન્સ કોર્ટનો વધુ એક ઝટકો વિપુલ ચૌધરીની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી સાક્ષી સમન્સને પડકારતી અરજી કરવામાં આવી હતી કોર્ટે સાક્ષી તરીકે હાજર રહેવા ઈશ્યુ કર્યા હતા સમન્સ શકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયાને ઇશ્યુ કર્યા હતા સમન્સ 6 ઓક્ટોમ્બરના રોજ હાજર રહેવા ઈશ્યુ કર્યા હતા સમન્સ

Gujarat/અમદાવાદ:રખડતાં ઢોરની અડફેટે યુવાનના મોતનો મામલો નરોડાના ભાવિન પટેલનામના યુવાનનું થયું હતું મોત ભાવિન પટેલને બ્રેઇનમાં થયા હતા મલ્ટીપલ હેમરેજ આખરે AMC સામે નોંધાઈ ફરિયાદ

Gujarat/ભારતમાલા પ્રોજેકટનો કરાશે વિરોધ ઉત્તર ગુજરાતના 42 ગામના ગ્રામજનો કરશે આંદોલન ઉત્તર ગુજરાતના 42 ગામના ખેડૂતો ધરણાં કરશે 6 ઓકટો.થી સત્યાગ્રહ છાવણી ખાતે કાર્યક્રમ 14 હજાર વિલેજ કમ્યુટર કર્મીઓ જોડાશે

Rajkot/રાજકોટમાં આજે પાણીકાપ વોર્ડ નંબર 4,7,14, 17ના વિસ્તારોમાં પાણીકાપ બેડી ફિલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા વિસ્તારોમાં પાણીકાપ નવાગામ પાસે વાલ્વમાં લીકેજ થતા પાણીકાપ ગઇકાલે પણ પાણીકાપ ઝીકાયો હતો પાણીકાપના કારણે વિસ્તારના લોકોને હાલાકી

Gujarat/ખેડાના માતર નજીક બે જૂથ વચ્ચે અથડામણ ઉઢેલા ગામમાં બે કોમ વચ્ચે અથડામણ સર્જાઇ ગરબા રમવા બાબતે બે કોમ વચ્ચે બબાલ થઇ હતી અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોલીસે સ્થિતીને કાબૂમાં લીધી હાલમાં ઉઢેલા ગામમાં ભારેલા અગ્નિજેવી સ્થિતી

Gujarat/બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો ચોથો દિવસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા બેટ દ્વારકા સતત ચાર દિવસથી પોલીસ બંદોબસ્ત એક લાખ વિસ હજાર ફૂટ જમીનો પરના દબાણો દૂર કરાયા સાડા ત્રણ કરોડની કિંમતની જમીનો પરના દબાણો કરાયા દૂર ગૌચર, ગામતળની જમીનો પર ખડકાયા છે ગેરકાયદેસર દબાણો

Gujarat/ગાંધીનગર:આજે કેબિનેટની બેઠક યોજાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કિબેનેટ વિકાસ લક્ષી પ્રોજેકટસની કરાશે સમીક્ષા આંદોલનોની પણ કરવામાં આવશે સમીક્ષા PM પ્રવાસના આયોજનોની પણ થઇ શકે છે સમીક્ષા

Gujarat/આજે નવલી નવરાત્રીનું નવમું નોરતું નવમે નોરતે માતા સિદ્ધિદાત્રીની થશે પૂજા નવમે નોરતે માતાજીને નૈવૈદ્ય ધરાવાશે રાત્રે ખેલૈયાઓ જમાવશે ગરબાની રમઝટ

Gujarat/આજે રૂપાલમાં માતા વરાદાયીનીની પલ્લી ભરાશે નવરાત્રીની નોમની રાત્રે રૂપાલમાં વહેશે ઘીની નદી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટશે 8 લાખ જેટલા ભક્તો આવે તેવી શક્યતાઓ આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

National/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પ્રવાસે આજે 4 અને 5 ઓકટોબરે વિવિધ કાર્યક્રમમાં હાજરી માતા વૈષ્ણોદેવી તીર્થમાં કરશે પૂજા અર્ચના કેટલાંક વિકાસલક્ષી પ્રોજેકટનો કરશે શિલાન્યાસ રાજૌરી-શ્રીનગર-બારામૂલામાં જાહેરસભા સંબોધશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy