National/
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પ્રવાસે આજે 4 અને 5 ઓકટોબરે વિવિધ કાર્યક્રમમાં હાજરી માતા વૈષ્ણોદેવી તીર્થમાં કરશે પૂજા અર્ચના કેટલાંક વિકાસલક્ષી પ્રોજેકટનો કરશે શિલાન્યાસ રાજૌરી-શ્રીનગર-બારામૂલામાં જાહેરસભા સંબોધશે
