Gujarat/ સુરેન્દ્રનગર શહેર ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં રાજીનામાનો પત્રમાં ઉલ્લેખ પત્રમાં સ્વૈચ્છીક રાજીનામુ આપ્યાનો ઉલ્લેખ રાજીનામું લઇ લેવામાં આવ્યું હોવાની પણ શહેરમાં ચર્ચા ઉપપ્રમુખના રાજીનામાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો

Breaking News