Gujarat/સુરેન્દ્રનગર શહેર ભાજપ ઉપપ્રમુખનું રાજીનામું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થતાં રાજીનામાનો પત્રમાં ઉલ્લેખ પત્રમાં સ્વૈચ્છીક રાજીનામુ આપ્યાનો ઉલ્લેખ રાજીનામું લઇ લેવામાં આવ્યું હોવાની પણ શહેરમાં ચર્ચા ઉપપ્રમુખના રાજીનામાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો
Gujarat/રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ લોન્ચ કરશે શિક્ષણ, આદિજાતિ વિકાસ પ્રોજેક્ટસનું કરશે ઉદ્ઘાટન અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન/શિલારોપણ પણ કરશે
National/જમ્મુ કાશ્મીરના જેલના ડીજીની ઘરમાં હત્યાનો બનાવ જેલના ડીજી લોહિયા નો નિવાસસ્થાનેથી મળ્યો મૃતદેહ હત્યા બાદ મૃતદેહને સળગાયાની આશંકા હજી ઓગસ્ટમાં જેલના ડીજી તરીકે નિમાયા હતા લોહિયા લોહિયાની હત્યા થઇ હોવાની પોલીસને આશંકા ઘરમાં કામ કરનાર નોકર પર હત્યાની આશંકા વ્યકત કરાઇ
Gujarat/જૂનાગઢ: મોડી રાત્રે યુવાન પર જીવલેણ હુમલો ધરાનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના સારવાર દરમિયાન યુવાનનું મોત 29 વર્ષીય યુવાનની હત્યાથી ચકચાર મૃતક યુવાનના ઘરે જ છરીના ઘા ઝીંક્યાં મૃતક યુવાન દોડીને આવતો હોવાના સીસીટીવી આવ્યા સામે
Gujarat/વડોદરામાં PCBનો સપાટો અલકાપુરી વિસ્તારમાંથી પકડ્યો ઇ-સિગારેટનો જથ્થો રૂપિયા 91,000/- ઉપરાંતની ઝડપાઇ ઇ-સિગારેટ પારસ પાન અને અમર પાન પાર્લરમાં ઝડપાયો જથ્થો PCBએ વિવિધ ફ્લેવરની ઈ-સિગારેટ કરી જપ્ત જીતુ ખેરાજમલાણી અને દેવાનંદ કોટવાણીની અટકાયત બંને દુકાન માલીકો સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાયો
સુરત/ફરી એકવાર લાંચીયો અધિકારી ACBની ઝપટમાં મનપા આરોગ્ય વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો વર્ગ-3 સેનેટરી ઇન્સ્પે. મનોજ ચોકસી લાંચ લેતા ઝડપાયો નવરાત્રી આયોજનમાં પાલિકાની NOC માટે માંગી હતી લાંચ NOC આપવા બદલ રૂપિયા 5000ની માંગી હતી લાંચ ACBની ટ્રેપમાં અધિકારી રંગેહાથ ઝડપાયો
અમદાવાદ/ચૂંટણી આવતા AMC કર્મચારીઓની દિવાળી સુધરી દિવાળીના તહેવાર પહેલા પગાર ચૂકવવા માટે પરિપત્ર મેડિકલ એલાઉન્સ રૂ.300ના બદલે એક હજાર ચૂકવાશે એચ આર એમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો સ્થાનિક વળતર ભથ્થામાં પણ 120 રૂ થી 360 ચૂકવાશે કોર્પોરેશનની તિજોરી પર કરોડો રૂપિયાનો ભાર વધશે પરિપત્ર 1 ઓક્ટોબર થી લાગુ કરવામાં આવ્યો
ગીરસોમનાથ/દ્વારકામાં ડીમોલેશન અંગે પાટીલનું નિવેદન સરકારે દ્વારકામાં મોટું ડીમોલેશન હાથ ધર્યું છે અનેક ગેર કાયદેસર બાંધકામો તોડી પડાયા દ્વારકા કૃષ્ણની નગરી છે, ત્યાં બીજું કંઈ ન હોય
બેટ દ્વારકા/મેગા ડિમોલેશનનો ત્રીજો દિવસ પાંજરાવાલાનો આધુનિક બંગલો તોડી પડાયો જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી બેટ દ્વારકામાં પોલીસના ધામા એસ.પીના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવાયો અત્યાર સુધી એક લાખ વીસ હજાર ફુટ જમીન પર દબાણ દુર કરાયા સાડા ત્રણ કરોડની કિંમતની જમીન પર દબાણો તોડાયા ગૌચર-ગામતળની જમીન પર હતા ગેરકાયદેસર દબાણ
અમદાવાદ/આઠમે નગરદેવીનાં દર્શને ભકતો નગર દેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા માટે મંદિરની બહાર લાગી લાંબી કતાર આજે આઠમના દિવસે માતાજીના દર્શનનું અનેરૂ મહત્વ કોરોનાના બે વર્ષ બાદ દર્શન ખૂલતાં લોકોમાં ઉત્સાહ