Gujarat/રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ મુર્મુ આજે ગાંધી આશ્રમની મુલાકાત સવારે 10 વાગ્યે ગાંધી આશ્રમની લેશે મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ મુર્મુ આજે ગાંધી આશ્રમની મુલાકાત સવારે 10 વાગ્યે ગાંધી આશ્રમની લેશે મુલાકાત
Gujarat/રાજ્યમાં કોરોના કેસનો ઘટાડો યથાવત્ છેલ્લા 24 કલાકમાં નવા 85 કેસ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 808 86 દર્દીઓ કોરોનામુક્ત, 1નુંમોત અમદાવાદમાં સૌથી વધુ 24 નવા કેસ સુરતમાં કોરોનાના 21 કેસ નોંધાયા વડોદરામાં કોરોનાના 16 કેસ નોંધાયા ગાંધીનગરમાં કોરોનાના 4 કેસ સામે આવ્યા મહેસાણા, રાજકોટમાં 3-3 કેસો નોંધાયા ભાવનગર, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા
Gujarat/રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ મુર્મુ સોમવારે આવશે અમદાવાદ ગાંધીનગર સિવિલ હોસ્પિ.ની પણ લેશે મુલાકાત 1330 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે
Gujarat/ગાંધીનગરઃ આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ 56 દિવસ બાદ આરોગ્ય કર્મચારીની હડતાળ સમેટાઈ પડતર માગણીઓને લઈને કરી રહ્યા હતા હળતાળ સરકારે 3 માગણીઓમાંથી 2 માગણીઓ તત્કાલ સ્વીકારી 1 માગણી સરકાર દ્વારા માટે કમિટી બનાવાશે
Amreli/અમરેલી: ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ બગસરાના ઝાંઝરીયા ગામે મળી કોંગી કાર્યકરોની બેઠક સ્થાનિક કોંગી ઉમેદવારોએ રેલાવ્યો વિરોધનો સૂર ધારી, બગસરા, ખાંભા બેઠક માટે સ્થાનિક ઉમેદવારની માંગ ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોની માંગનો ઉઠ્યો સુર કોંગી આગેવાનો અને પ્રદેશ નેતાઓ પાસે કરાશે ઉગ્ર માંગ સ્થાનિક ઉમેદવારને મોકો નહી મળે વધશે કકળાટ
Gujarat/ગુજરાતમાં આપની સરકાર બનશે: કેજરીવાલ કેજરીવાલે આઇબીના રિપોર્ટનો હવાલો આપ્યો દેવુસિંહ ચૌહાણે આપ્યો વળતો જવાબ દેવુસિંહે કેજરીવાલને મનોરોગી સાથે સરખાવ્યા કેજરીવાલ હળાહળ જૂઠું બોલે છે: દેવુસિંહ ચૌહાણ
Gandhinagar/ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વની બેઠક CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ ઉપસ્થિત ભાજપની કોર કમિટીની બેઠક વિધાનસભાની ચૂંટણીને લઈને મંથન
Rajkot/રાજકોટ: ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણની આશંકા અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કેજરીવાલ સાથે મુલાકાત પૂર્વ પ્રમુખ ચેતન રાવલે કરી કેજરીવાલ સાથે મુલાકાત રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે બંને વચ્ચે મુલાકાત ચેતન રાવલની ટીમના કેટલાક સભ્યો પણ મિટિંગમાં સામેલ અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાતથી અનેક ચર્ચાઓ થઈ શરૂ ચેતન રાવલ આપમાં જોડાશે કે કેમ તે અંગે પણ થઈ રહી છે ચર્ચા
Surat/સુરત: મહુવાના વલવાડા ખાતે પ્રેમી યુગલે ખાધો ગળેફાંસો બે વર્ષ પહેલા બંને પ્રેમીઓ ઘર છોડીને ભાગ્ય હતા યુવતી વહેવલ ગામની પરણિતા હતી વલવાડાના યુવાન સાથે બંધાયો હતો પ્રેમ સબંધ બે વર્ષ બાદ બંનેએ આત્મહત્યા કરી લેતા ચકચાર ક્યા કારણોસર બંનેએ આ પગલું ભર્યું તે અંગે તર્ક-વિતર્ક સમગ્ર મામલે મહુવા પોલીસે તપાસ હાથ ધરી
ભાવનગર/ભાવનગરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી “ભારત જોડો યાત્રા”ને આપ્યું સમર્થન કોંગી આગેવાનોએ કાઢી રેલી