ગુજરાત/રાષ્ટ્રપતિ મુર્મુ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સોમવારે આવશે અમદાવાદ ગાંધીનગર સિવિલ હોસ્પિ.ની પણ લેશે મુલાકાત મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત સાબરમતી આશ્રમની મુલાકાત પણ લઈ શકે
મહેસાણા/કસલપૂર પાસે ONGC ગેસ લીકેજ બે દિવસથી થઈ રહ્યો છે ગેસ લીકેજ કસલપૂર ગ્રામજનોની હંગામી હિજરત 50 જેટલા પરિવારોની ગભરાઈને હિજરત નજીકના શહેર કે ગામમાં જતા રહ્યા 25 જેટલા લોકોને આંખમાં બળતરાની અસર
Gujarat/નડિયાદ:ગરબામાં વિધર્મીઓના હોબાળાનો મામલો ગરબામાં યા હુસૈન યા હુસૈનના નારા લગાવ્યા હતા હાથજ પ્રાથમિક સ્કૂલના ચાર શિક્ષકોને કરાયા સસ્પેન્ડ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કર્યા સસ્પેન્ડ
Gujarat/ઉદ્યોગજગત માટે માઠા સમાચાર સુઝલોન કંપનીનાં CMD તુલસી તંતુનું નિધન પૂણેમાં હાર્ટએટેકના કારણે અવસાન રાજકોટના પનોતા પુત્ર ગણાતા તુલસીભાઈનું નિધન 27 વર્ષ પહેલા દેશમાં પહેલીવાર લાવ્યા હતા પવનચક્કી
Gujarat/મહેસાણા: કસલપૂર પાસે ONGC ગેસ લીકેજ બે દિવસથી થઈ રહ્યો છે ગેસ લીકેજ કસલપૂર ગ્રામજનોની હંગામી હિજરત 50 જેટલા પરિવારોની ગભરાઈને હિજરત નજીકના શહેર કે ગામમાં જતા રહ્યા 25 જેટલા લોકોને આંખમાં બળતરાની અસર
Gujarat/સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના અસામાજિક તત્વોનો આતંક યથાવત શ્વાનને લઈ નીકળેલા યુવક પર ચાકુ વડે હુમલો શ્વાન ભસતો હોવાથી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો યુવકને માથા, પીઠના ભાગે ઇજા પહોંચી ડીંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Gujarat/આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રાજકોટમાં સંયુકત પ્રેસ કોન્ફરન્સનું આયોજન નીલ સિટી રિસોર્ટ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ આપ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલનું સંબોધન LIVE
Gujarat/કથાકાર મોરારી બાપુ ફરી એકવાર વિવાદમાં વ્યાસ પીઠ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું મોહન ભાગવતનુ નામ લીધા વિના આપ્યું નિવેદન હમણાં જ એક હીન્દુત્વના મોભી મસ્જિદમાં ગયા હતા હુ ગઝલ કે ઉર્દૂ શબ્દ બોલુ છું ત્યારે તુટી પડો છો હુ તો બધાને એક કરવાની કોશિશ કરૂ છું તો મારી પર તુટી પડો શો, હવે બોલો
Gujarat/દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને સજા 21 વર્ષીય દુષ્કર્મી યુવકને 20 વર્ષની કેદ ચોકલેટ આપવાની લાલચ આપી કર્યું હતું દુષ્કર્મ આરોપી અજિત વિશ્વકર્માને 20 વર્ષની સખત કેદની સજા વર્ષ 2019માં રક્ષાબંધનના દિવસ બની હતી ઘટના
Gujarat/પોરબંદરમાં ખારવા સમાજની CM સાથે મુલાકાત મુખ્યમંત્રી ખારવા સમાજની મઢીએ પહોંચ્યા ખારવા સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજાઇ ખારવા સમાજના આગેવાનને ટિકીટ આપવા માગ પોરબંદર સહિત દરિયાઈ પટ્ટી પર ટિકીટની માંગ ખારવા સમાજના વિવિધ પ્રશ્નોની પણ CM ને રજૂઆત પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની CMની ખાત્રી