Gujarat/
કથાકાર મોરારી બાપુ ફરી એકવાર વિવાદમાં વ્યાસ પીઠ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું મોહન ભાગવતનુ નામ લીધા વિના આપ્યું નિવેદન હમણાં જ એક હીન્દુત્વના મોભી મસ્જિદમાં ગયા હતા હુ ગઝલ કે ઉર્દૂ શબ્દ બોલુ છું ત્યારે તુટી પડો છો હુ તો બધાને એક કરવાની કોશિશ કરૂ છું તો મારી પર તુટી પડો શો, હવે બોલો
