Gujarat/ખેડાઃ હાથજ ગામમા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ વિધર્મી બાળકોએ હુસૈન યા હુસૈનના લગાવ્યા નારા શાળામાં નવરાત્રીના ગરબાનું કરાયું આયોજન મુસ્લિમ ગ્રુપ હાથજ લખેલી ટીશર્ટ પહેરી લગાવ્યા નારા હિન્દુ સંગઠનના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન આચાર્ય, બિનહિંદુ શિક્ષકો પર લગાવ્યા આક્ષેપો બિન હિન્દુ શિક્ષિકાઓને સસ્પેન્ડ કરવાની માંગ
Gujarat/આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ગાંધીજીની જન્મજયંતિએ વિવિધ કાર્યક્રમ રાજ્ય સહિત દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ગાંધીજીની જન્મજયંતિએ વિવિધ કાર્યક્રમ રાજ્ય સહિત દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
National/ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત ટ્રેકટર પલટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત ઘટનામાં 25ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત PM મોદીએ અને UP CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યુ મૃતકોને 2-2 લાખની સહાયની જાહેરાત ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેરાત
Indore/મધ્યપ્રદેશનું ઈન્દોર ફરી દેશનું સૌથી સ્વચ્છ શહેર સતત છઠ્ઠી વખત ઈન્દોર ક્લીન સિટી જાહેર ગુજરાતનું સુરત શહેર ક્લીન સિટીમાં બીજા નંબરે નવી મુંબઈ સ્વચ્છ શહેરોમાં ત્રીજા નંબરે વાર્ષિક સ્વચ્છતા સર્વેના આંકડા સામે આવ્યા મધ્ય પ્રદેશ દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર મધ્યપ્રદેશ બાદ છત્તીસગઢ અને મહારાષ્ટ્ર
Navratri/ગરબાના નામે બાળકો પાસે તાજીયાના નારા લગાવ્યા ખેડા જિલ્લાના હાથજ ગામની શાળાની ઘટનાથી વિવાદ વીડિયો વાયરલ થતાં કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી શાળાના બિનહિંદુ શિક્ષકો,આચાર્યને સસ્પેન્ડ કરવા માગ શિક્ષિકાઓની મુસ્લિમ સંગઠનો સાથે સાંઠગાંઠની આશંકા
બનાસકાંઠા/ભાભરમાં હડકાયા કૂતરાનો આતંક કૂતરાએ બાળક સહિત 8 લોકોને ભર્યા બચકા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા સ્થાનિક લોકોએ તંત્રને કરી જાણ
દેવભૂમિ દ્વારકા/જામખંભાળિયાના ધરાનગરમાં ઘર્ષણ એકજ કોમના બે જૂથના લોકો વચ્ચે બોલાચાલી આશાપુરા ચોકમાં 6 લોકો વચ્ચે તકરાર બોલાચાલી બાદ ધોકા અને પાઇપ વડે મારમારી કુલ 6 લોકોમાંથી 2 ને ગભીર રીતે ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી જુની અદાવતમાં બબાલ થઈ હોવાનું પ્રાથમિક તારણ
અમરેલી/જલજીવડી ગામે દીપડાએ કર્યો હુમલો 4 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો ગરબા જોઇને પરત ફરતા દીપડાએ કર્યો હુમલો બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
અમદાવાદ/માણેકચોકમાં લાગી આગ વેફરની દુકાનમાં ગેસના બાટલામાં લાગી આગ આગ લાગતા દોડધામ મચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો કોઈ જાનહાનિ નહીં
ગુજરાત/આપ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ગુજરાતમાં ગાંધીધામ ખાતે જનસભામાં આપી હાજરી મારાથી ભ્રષ્ટાચાર અને ગંદી રાજનીતિ નથી થતી અમે ઈમાનદાર પાર્ટી છે,પ્રામાણિક લોકોની પાર્ટી છે