Sports/36મી નેશનલ ગેમ્સનો આજે 3જો દિવસ ઓલોંપીક,કોમનવેલ્થ મેડાલીસ્ટ પહોંચ્યા ગાંધીનગર બજરંગ પૂનીયા પહોંચ્યા ગાંધીનગર નેશનલ ગેમ્સમાં નીહાળી કૂસ્તીની મેચ કુસ્તીના ખેલાડીઓનું વધાર્યું મનોબળ મહાત્મા મંદીર ખાતે ચાલી રહી છે કુસ્તીની મેચ
Gujarat/સુરતમાં આજથી બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ બેડમિન્ટનમાં મિક્સ ટિમની મેચ શરૂ અસામ-કેરળ,ઉત્તરાખંડ-ગુજરાત વચ્ચે મેચ મહારાષ્ટ્ર-દિલ્હી વચ્ચે મેચ પી.વી.સિંધુની ઉપસ્થિતીમાં ટુર્નામેન્ટનો પ્રારંભ ગુજરાત તરફથી આર્યન ટંડન,તસનીમ મીર મેદાનમાં બેડમિન્ટન મિક્સની પ્રથમ મેચમાં ગુજરાતની જીત પ્રથમ મેચમાં ઉત્તરાખંડને 2-1થી આપી માત પ્રથમ સેટ હાર્યા બાદ ગુજરાતની ટીમે કર્યું કમબેક
Gujarat/બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર અત્યાર સુધીમાં 30 દબાણો તોડી પડાયા સરકારી જમીન પરના દબાણો હટાવાયા પોલીસ કર્મચારી,SRPનો ચુસ્ત બંદોબસ્ત 8થી 10 જેટલા લોકોની અટકાય કરી પૂછપરછ અનેક ધાર્મિક સ્થળોએ ડિમોલિશનની કામગીરી હજુ પણ વધારે જમીનો ખાલી કરાવે તેવી શક્યતા
Gujarat/રાજકોટઃસૌરાષ્ટ્ર યનિ.માં પરીક્ષા કારસ્તાન ચર્ચામાં ઘરેથી ઉત્તર લખી ઉત્તરવહી સાથે જાડી દેવાનું કૌભાંડ BHMSની પરીક્ષામાં કારસ્તા થયાનો આક્ષેપ યુનિ.શિસ્ત સમિતિ સિન્ડિકેટ સભ્યએ કરી રજૂઆત ડૉ.કલાધર આર્યની પરીક્ષા નિયામકને રજૂઆત નિયામકે આ અમારામાં ન આવે તેવું કહેતા શાબ્દિક ટપાટપી માસ્ટર ઓફ સર્જરીની પરીક્ષામાં ગોલમાલની આશંકા
Gujarat/વડાપ્રધાન મોદીએ 5G સર્વિસની કરાવી શરૂઆત મુકેશ અંબાણી,આકાશી અંબાણી કાર્યક્રમમાં હાજર મંત્રી દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત મંત્રીઓ ઉપસ્થિત આજથી દેશના 13 શહેરોમાં 5G સર્વિસનું લોન્ચિંગ ગુજરાતના ત્રણ શહેરોને મળશે 5G સેવાનો લાભ
Gujarat/વિદેશ મંત્રી એસ.જયશંકર બન્યા વડોદરા મેહમાન અલગ-અલગ દેશોના રાજદૂતો પણ આવ્યા વડોદરા વિવિધ દેશોના રાજદુતો શહેરમાં કરશે રાત્રી રોકાણ રશિયા, રોમાનિયા, મેક્સિકોના રાજદૂતો નિહાળશે ગરબા લક્ષ્મીવિલાસ પેલેસની પણ કરશે મુલાકાત ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે કરાયું સ્વાગત સ્વાગત માટે વિદેશી વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા એરપોર્ટ
Gujarat/ભારતની પાકિસ્તાન સરકાર પર ડિજિટલ સ્ટ્રાઇક શહબાજ સરકારનું ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ ભારતમાં પાક.સરકારના ટ્વિટર એકાઉન્ટ પર બેન સરકારના આદેશથી તાત્કાલિક ધોરણે કરાઇ કામગીરી
Gujarat/ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોનો કાર્યક્રમ રદ્દ આવતી કાલે યોજાનાર ભાજપનો કાર્યક્રમ રદ્દ અમિત શાહ કમલમે જઈ મોરચો સંભાળશે સપ્તાહમાં બીજી વખત ચૂંટણીલક્ષી બેઠકોનો દોર વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં
Gujarat/નવસારીઃ ધો.12ની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો ગામના લોકોએ આચાર્યના પતિને મેથીપાક ચખાડ્યો ગામ્રજનો શાળાએ પહોંચતા પોલીસ પહોંચી ઘટના સ્થળે ગામની દિકરીએ આપઘાત કરતા ગ્રામજનોમાં રોષ ગ્રામજનોએ શાળા બંધ કરાવવાની કરી માંગ
Gujarat/હિંમતનગરના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કર્યો હોબાળો મગફળીના ભાવને લઈને ખેડૂતો કર્યો હોબાળો હરાજીમાં 1100 રૂ. ભાવ પડતા કર્યો હોબાળો ખેડૂતોને 3૦૦ રૂ. ઓછો મળતાં ખેડૂતો કર્યો આક્ષેપ ગઈ કાલે હરાજીમાં 16૦૦ રૂ. ભાવ પડ્યા હતા ખેડૂતો માર્કેટ યાર્ડના બંન્ને ગેટ કર્યા બંધ પોલીસ ઘટના સ્થળે પોહચી