Gujarat/રાજકોટઃ ફેક્ટરી દ્વારા તળાવમાં ઠલવાયું કેમીકલ કાગદડી ગામની બાજુના તળાવમાં ઠલવાયું કેમીકલ કેમીકલથી ગામ નજીકનું તળાવ થયું પ્રદુષિત ખેતરો અને ગ્રામજનો માટે તળાવનું પાણી બન્યું ઝેર ગ્રામજનો મળી ફેક્ટરી સામે નોંધાવશે વિરોધ કેમીકલ ઠાલવનાર સામે કડક પગલાં લેવા કરી માંગ
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે મુખ્યમંત્રી,ભાજપ સંગઠનના નેતા સાથે કરશે બેઠક ચૂંટણીલક્ષી કામગીરી અંગે થઇ શકે છે ચર્ચા પ્રદેશ ભાજપના હોદ્દેદારો સાથે કરશે બેઠક
Gujarat/વડોદરા શહેરમાં ગાડીમાંથી મળ્યો મૃતદેહ ગણેશ નગર પાસેથી ગાડીમાંથી મળ્યો મૃતદેહ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ કરી તપાસ સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ
India/કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે હલચલ તેજ અધ્યક્ષપદની દાવેદારી માટે બે દિગ્ગજો મેદાનમાં મલ્લિકાર્જૂન ખડગે અને શશી થરૂર વચ્ચે રસાકસી ગઇકાલે બંને નેતાઓએ ભર્યુ હતુ નામાંકન 19મી ઓકટોબરે યોજાવાની છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
Gujarat/વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટે આપ્યો ઝટકો વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવાઈ ખાસ સરકારી વકીલની દલીલ માન્ય રખાઈ આર્થિક ગુનો હોવાને કારણે સાક્ષીઓ તોડી શકે ચૌધરીના વકીલ દ્વારા ખોટી સંડોવણી હોવાની કરાઈ હતી દલીલ
Gujarat/કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ગુજરાતના પ્રવાસે હેલો કમલ શકિત કોન્કલેવનો યોજાશે કાર્યક્રમ યુનિવર્સિટી કન્વેશન હોલ અમદાવાદમાં આપશે હાજરી ટોચના આગેવાનો કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
World/ફ્લોરિડામાં ઈયાન વાવાઝોડાનો તરખાટ વાવાઝોડાને કારણે ચાર લોકોનાં મોત અનેક મકાનો ધરાશાયી હોવાનો અહેવાલ ઈયાન તોફાનથી મૃત્યુઆંક વધવાની શકયતા
Gujarat/આજથી 5G સર્વિસનો થશે પ્રારંભ વડાપ્રધાન મોદી 5G સર્વિસ લોન્ચ કરશે અમદાવાદ સહિત શહેરોમાં કરાશે લોન્ચ ડિજિટલ ઈન્ડિયા વિઝનને મળશે પ્રોત્સાહન દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાશે કાર્યક્રમ
Gujarat/વલસાડઃ દોડતી ટ્રકમાં લાગી ભીષણ આગ પરફ્યુમની બોટલોમાં આગ લાગતાં ફટાકડાની જેમ ફૂટી ટ્રકમાં ભરેલી હતી પરફ્યુમની બોટલો પારડીના મોતીવાડા નજીકની બની ઘટના આખી ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે મચી દોડધામ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટનાસ્થળે
big news/સરકારી પરીક્ષાને તૈયારીને લઈને મોટા સમાચાર સીધી ભરતીમાં વય મર્યાદામાં કરાયો વધારો કોરોનાને લઈ ભરતીઓમાં વિલંબિત થતા નિર્ણય સ્નાતક ભરતીમાં 35 વર્ષની જગ્યાએ 36 વર્ષ કરાઈ સ્નાતકથી નીચેની ભરતીમાં 34 વર્ષ કરાઈ