Gujarat/
વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટે આપ્યો ઝટકો વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવાઈ ખાસ સરકારી વકીલની દલીલ માન્ય રખાઈ આર્થિક ગુનો હોવાને કારણે સાક્ષીઓ તોડી શકે ચૌધરીના વકીલ દ્વારા ખોટી સંડોવણી હોવાની કરાઈ હતી દલીલ
