અમદાવાદ/24 દિવસમાં જ ડેન્ગ્યુના 662 કેસ કમળાના 167 કેસ સામે આવ્યા ઝાડા ઉલ્ટીના ચાલુ માસમાં 418 કેસ નોંધાયા ચીકનગુનિયાના કેસોમાં પણ થઇ રહ્યો છે વધારો ચાલુ માસમાં ચીકનગુનિયાના 35 કેસ નોંધાયા
ગાંધીનગર/આજે કેબિનેટની બેઠક CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક PMના પ્રવાસ અને આંદોલનો અંગે થશે ચર્ચા સવારે 10.30 વાગે મળશે કેબિનેટની બેઠક
બદલી/રાજયમાં પોલીસ વિભાગમાં બદલીનો દોર હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીઓ 99 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની કરાઈ બદલી
ગાંધીનગર/અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા અમિત શાહનો કાફલો કમલમ પહોંચ્યો કમલમ ખાતે શાહ કરશે બેઠક જયશ્રી રામના નારા સાથે શાહનું કરાયું સ્વાગત CM ભુપેન્દ્ર પટેલ પણ કમલમ પહોંચ્યા થોડી જ વારમાં શરુ થશે કમલમ ખાતે બેઠક
Gujarat/આજે કેન્દ્રીય ચૂંટણી પંચની પત્રકાર પરિષદ બે દિવસની મુલાકાત બાદ થયેલી સમીક્ષાની આપશે માહિતી ચૂંટણી પંચે યોજેલી બેઠકની સમીક્ષા અંગે અપાશે માહિતી સાંજે 5 કલાકે ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે પત્રકાર પરિષદ કેન્દ્રીય ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચની તૈયારી અંગે અપાશે માહિતી
Gujarat/નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં NIAના દરોડા અબ્દુલ કાદિર સૈયદ નામના ઈસમની અટકાયત હિદાયત નગરમાં રહેતા ઈસમની કરાઈ અટકાયત શંકાસ્પદ ગતિવિધિઓને પગલે કરાઈ અટકાયત એનઆઇએ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન દેશ વિરોધી ગતિવિધિઓની આશંકાને અટકાયત
Gujarat/સુરતમાં હત્યાનો સીલ સીલો યથાવત અમરોલીમાં એક યુવકને ચોર સમજી માર્યો માર માર મારતા યુવકનુ નિપજ્યુ મોત યુવકને માર મારી ફેંકી દેવામાં આવ્યો હતો પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં થયો સમગ્ર ખુલાસો હત્યારા થયા CCTV કેમેરામાં કેદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
Gujarat/અમદાવાદ ક્રાઇમબ્રાંચની મોટી કાર્યવાહી અમદાવાદના કોટવિસ્તારમાંથી શખ્સની ધરપકડ પાક.ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલ હતો શખ્સ અબ્દુલ વહાબ નામના આરોપીને પોલીસે ઝડપ્યો પાકિસ્તાનમાં સીમકાર્ડ મોકલતો હોવાની માહિતી
Gujarat/અમિત શાહ કલોલ પહોંચ્યા અમિત શાહે કલોલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું કલોલમાં સભામા લોકોને સંબોધિત કરશે શાહ 750 બેડ આદર્શ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
Gujarat/ઊંઝા APMC દ્વારા કિસાન અને સહકાર સંમેલન ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન ઊંઝા APMC દ્વારા આ પ્રસંગે વિવિધ સહાયનું વિતરણ એપીએમસીએ છેલ્લા અઢી વર્ષમાં મેળવેલી સિદ્ધિ ઊંઝા એપીએમસીની આવકમાં આ વર્ષે 25 ટકાનો વધારો એપીએમસી ઊંઝાએ આ વર્ષે 5000 કરોડનો વેપાર કર્યો