Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ મુખ્ય સચિવ સાથે ચૂંટણીપંચના સભ્યો કરશે બેઠક ગઈકાલે કલેકટરો સાથે યોજાઇ હતી ચૂંટણીલક્ષી બેઠક

Gujarat/ગાંધીનગર: મહેસુલ વિભાગે બે વર્ષ જુનો ઠરાવ રદ કર્યો જમીન વહેંચણી, વેચાણ કે હેતુ ફેરનો હતો ઠરાવ 7 ઓગસ્ટ 2020નો પરીપત્ર હાલ મોકૂફ રખાયો

Gujarat/બોટાદઃ PGVCLના કર્મચારીઓએ કર્યો વિરોધ પડતર માગણીઓને લઈ કર્મચારીઓએ કર્યો વિરોધ કાળી પટ્ટી ધારણ કર્યા સૂત્રોચાર મોટી સંખ્યામાં કર્મચારીઓ રહ્યા હાજર સરકાર માંગ પુરી ન કરે ત્યાં સુધી વિરોધ યથાવત

Gujarat/PFI પર NIAની મોટી કાર્યવાહી ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા અમદાવાદ, સુરત, નવસારી, વલસાડમાં કેટલાંકની અટકાયત 8 રાજ્યોમાં PFIના 25થી વધુ સ્થળે દરોડા કર્ણાટકમાં 12થી વધુ સ્થળોએ દરોડા પડાયા ગુજરાત ઉપરાંત યૂપી,એમપી, પંજાબ દિલ્હી,કેરળ,આસામનો કરાયો સમાવેશ

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ અમિત શાહ કમલમમાં કરશે મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ-પાટીલ સાથે કરશે ચર્ચા સર્કિટ હાઉસને બદલે કમલમમાં યોજાશે બેઠક

Gujarat/નાસાનું ડાર્ટ મિશન સફળ રહ્યાંનો દાવો પૃથ્વીને બચાવવાનું મિશન થયું સફળ ડાર્ટ સ્પેસક્રાફટ એસ્ટરોઇડ સાથે અથડાયુ પ્રોજેકટ ડાર્ટ સાથે નાસાની ટીમમાં આનંદ લઘુગ્રહની દિશા-ગતિ બદલવાનો પ્રયોગ સફળનો દાવો નાસાનો પ્રયોગ સફળ થયાનો કરાયો દાવો

Gujarat/વડાપ્રધાન મોદીનો જાપાનનો પ્રવાસ PM મોદીએ જાપાનનાં PM કિશીદા સાથે કરી બેઠક જાપાનનાં PM કિશીદા સાથે કરી મુલાકાત ભારત-જાપાન બંને દેશના સંબંધ મજબુત બનાવવા કવાયત

Gujarat/રાજ્યના 49 તાલુકામાં વરસાદ સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ સૂત્રાપાડામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ 6 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ચીખલી-માળિયા-ઉપલેટામાં 1-1 ઇંચ વરસાદ ઉના – ઓલપાડ અને ભાવનગમાં પણ વરસાદ અન્ય 42 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ ગાંધીનગર એસઇઓસીએ આપી માહિતી

Gujarat/રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાતવ રાજસ્થાનમાં 30મી સપ્ટે. સુધી સ્થિતિ યથાવત રહી શકે ગેહલોત અધ્યક્ષપદની રેસમાંથી બહાર ગેહલોત જૂથ નારાજ હોવાથી નવા CM અંગે નિર્ણય મુલતવી ગેહલોત જૂથે પાયલટને CM પદે સ્વીકારવા ના પાડી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના ભરાશે ઉમેદવારીપત્ર ઉમેદવારી પત્રો ભરાય ત્યાં સુધી હાલ યથાવત સ્થિતિ અશોક ગેહલોતને હાલ CM પદેથી નહીં હટાવાય કોંગ્રેસ અધ્યક્ષપદ માટે દિગ્વિજય,વેણુગોપાલ ચર્ચામાં ખડગે,મુકુલ વાસનિકનાં નામોની પણ ચર્ચા

Gujarat/F-16 મુદ્દે વિદેશમંત્રી જયશંકરે કાઢી અમેરિકાની ઝાટકણી અમેરિકા-પાક.ના સંબંધોથી કોઇનું ભલું થતું નથી: વિદેશમંત્રી પાક.ના F-16 વિમાનોને અપગ્રેડ કરવા અંગે હતી વાત પાકે. અમેરિકાની મદદની કરી હતી જાહેરાત વિશ્વની વર્તમાન જૂથવાદી સ્થિતિ વચ્ચે ભારતની તટસ્થ નીતિ ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં આપી જાણકારી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy