બનાસકાંઠા/મેઘરાજાની સાર્વત્રિક મેઘમહેર મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીની લાગણી અમીરગઢ, દિયોદર, પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદ ભાભર, લાખણી અને વડગામમાં પણ મેઘ મહેર જિલ્લાના અનેક ગામડામાં મેઘરાજાની એન્ટ્રી સતત બફારાથી વરસાદને કારણે મળી રાહત વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકને નવજીવન
સુરત/શહેરમાં રત્નકલાકારે કર્યો આપઘાત કાપોદ્રામાં હીરા બદલવાનો રત્નકલાકાર પર આક્ષેપ કારખાનાનાના ત્રીજા માળેથી કૂદીને કર્યો આપઘાત માધવબાગના યોગી જેમ્સમાં કામ કરતો હતો કારખાનેદારે રત્નકલાકાર પર કર્યો હતો આક્ષેપ કારખાનેદાર રત્નકલાકાર પૈસાની માંગણી કરતો
જમ્મુ-કાશ્મીર/પૂર્વ J&K CM ગુલાબ નબી આઝાદની રેલી ગુલાબ નબીની J&Kમાં પ્રથમ રેલી યોજાશે આઝાદ ડાક બંગ્લો,બારામુલ્લા, કાશ્મીરમાં રેલી
એશિયા કપ/રમાશે આજે ફાઇનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે ફાઇનલ બન્ને ટીમો વચ્ચે દુબઇમાં રમાશે ફાઇનલ બન્ને ટીમો વચ્ચે આજે ટાંકાની ટક્કર સાંજે 7:30 વાગ્યે દુબઇમાં રમાશે મેચ
ગુજરાત/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સોમનાથ અને અમરેલીની લેશે મુલાકાત સવારે 11.30 કલાકે અમરેલીની લેશે મુલાકાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભામાં રહેશે હાજર બપોરે 3.00 કલાકે સોમનાથ દાદાના કરશે દર્શન Somnath.org વેબ પોર્ટલનું કરશે લોન્ચિંગ હનુમાનજીની 16 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ સમુદ્ર દર્શનપથ પર મારૂતિ હાટની દુકાનોનું ઉદ્ધાટન કરશે
અમદાવાદ/સ્વીફ્ટ કારે 5 લોકોને ફંગોળ્યા 3 બાળકો અને બે સિનિયરને ફંગોળ્યા નરોડાના હંસપુરા બસ સ્ટેન્ડ પાસે બની ઘટના કાર ચાલક કાર મુકીને થયો ફરાર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Gujarat/અમદાવાદઃબોપલ-ઘુમાની ચોંકાવનારી ઘટના સફાઈકર્મીઓનો આત્મહત્યાનો પ્રયાસ 3થી 4 લોકોએ કેરોસીન છાંટ્યું કેરોસીન છાંટી સળગવાનો કર્યો પ્રયાસ સફાઈકર્મીઓ કરી રહ્યા છે ઘણા સમયથી વિરોધ
Gujarat/ડાંગમાં દીપડી બચ્ચા સાથે દેખાઈ આહવા થીગલકુંડને જોડતાં માર્ગ પરની ઘટના દીપડી બચ્ચા સાથે લટાર મારતી નજરે પડી દીપડી બચ્ચા સાથે દેખાતા લોકોમાં ભયનો માહોલ
Gujarat/ગોંડલમાં રખડતા આખલાનો આતંક ગોંડલના દરબારગઢની ઘટના આખલાએ વૃધ્ધને સીંગડુ માર્યુ આખલાએ વૃધ્ધને રીતસરના હવામાં ફંગોળ્યા શેરીમાં આવેલા આખલાને વૃધ્ધ ભગાડતા હતા 3 સપ્ટેમ્બરથી વૃધ્ધ હોસ્પિટલમાં હતા દાખલ સારવાર દરમ્યાન હોસ્પિટલમાં થયું મોત ગોપાલભાઈ આરદેસણા નામના વૃધ્ધનું મોત