Gujarat/વધુ એક સ્વામીનારાયણ સંતનો વિડીયો વાયરલ મહાદેવજીને લઇ કરી વિવાદીત ટીપ્પણી મહાદેવજીને કુસ્તીમાં હરાવ્યાનો કર્યો દાવો રૂગનાથ ચરણદાસ નામના સંતનો વિડીયો મહાદેવજી વિશે કરી અનેક વિવાદીત ટીપ્પણી
Gujarat/રખડતાં ઢોર સહિતના અનેક પ્રશ્રે આજે બેઠક માલધારી મહાપંચાયતની મળશે બેઠક ગાંધીનગરના ટીંટોડા ખાતે મળશે બેઠક સવારે 11 વાગે માલધારી અગ્રણોની મળશે બેઠક
Gujarat/અમદાવાદ:ટેન એકર મોલની ઓફિસ સીલ ઓફિસ ઉપરાંત બેઝમેન્ટ પણ કરાયું સીલ કુલ 573 એકમોમાં તંત્રએ તપાસ હાથ ધરી મચ્છરના ઉપદ્રવ મામલે 254 એકમોનો નોટીસ કુલ 3.39 લાખનો વહીવટી દંડ વસૂલાયો
Gujarat/સાપુતારામાં 16 હોટલની કરોડોની GST ચોરી GSTની ટીમોએ દરોડા પાડી સર્ચ હાથ ધર્યું રૂમો પેક હોવા છતાં ખાલી બતાવતા હતા રૂમો ખાલી બતાવી ઓછો GST ભરતા હતા 3.56 કરોડની GST ચોરી ઝડપાઇ
Gujarat/રખડતાં ઢોર હવે ગિફટ સિટીમાં ઘુસ્યા રકડતાં ઢોરને કારણે ગિફ્ટ સિટીની ઇમેજ ખરડાઇ રખડટા ઢોર ઘાસની શોધમાં ગિફ્ટ સિટીમાં ઘુસ્યા સિક્યુરિટી હોવા છતાં ઢોર ઘુસી જાય છે રતનપુર ગ્રામ પંચાયત હવે દંડ વસુલશે ઢોરના માલિકો પાસેથી વસુલશે દંડ
Gujarat/અમદાવાદ ટ્રાફિક પોલીસ એકશનમાં સીટબેલ્ટ પહેરવા ખાસ ડ્રાઈવ શરૂ કરી ત્રણ દિવસ સુધી સીટબેલ્ટની ડ્રાઇવ
Gujarat/વડોદરામાંથી પકડાયેલ બાળ તસ્કરી મામલો પોલીસ કમિશ્નરે SITની કરી રચના જોઇન્ટ CP ચિરાગ કોરડીયા કરશે તપાસ SP રાધિકા ભરાઇ, PI ND સોલંકીનો સમાવેશ PI બી બી પટેલ કરશે આગળ તપાસ બાળકને વડોદરા લાવનારના રિમાન્ડ મંજૂર વડોદરા કોર્ટે બન્ને આરોપીને કોર્ટમાં કર્યા રજૂ કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગુજરાત/નવરાત્રી દરમિયાન કોંગ્રેસના મોટા નેતા આવી શકે ગુજરાત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવી શકે ગુજરાત માતાજીની આરાધનામાં નેતાઓ લઈ શકે છે ભાગ ગુ.પ્રદેશ કોંગ્રેસ દ્વારા નેતાઓના પ્રવાસનું આયોજન શહેરમાં રાહુલ, પ્રિયંકા ગાંધી ગરબામાં જોડાઈ તેવું આયોજન
સુરત/ઝડપેલા 20 કરોડના સિગારેટનો મામલો DRI ટીમે ભુજમાં નાખ્યા ઘામા ભુજમાં એક ઓફીસ અને એક ઘરે હાથધર્યું સર્ચ હાજીપીર હજ ટુરના સંચાલકના પુત્રની સંડોવણીની આશંકા હનીફ કુંભારના પુત્ર તાહેર મેનની સંડોવણીની આશંકા ઓફીસ અને મહેંદી કોલોનીમાં આવેર ઘરે સર્ચ
વડોદરા/વધુ એક સંતનો વિડીયો વાયરલ પ્રેમ સ્વરૂપ સ્વામીનો વિડીયો વાયરલ સત્સંગીઓ સામે ઉચ્ચાર્યા અયોગ્ય શબ્દ સ્વામીએ જ્ઞાતિવાચક શબ્દનો કર્યો ઉપયોગ