Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વલસાડ/વૈશાલી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા પંજાબથી ઝડપાયો મર્ડર કેસનો એક આરોપી પોલીસે ત્રિલોક નામના આરોપીને પંજાબથી ઝડપ્યો વલસાડ પોલીસ રાજ્ય બહાર કરી રહી હતી કેસમાં તપાસ સંયુક્ત પોલીસની ટિમ બનાવી કામે લગાડી હતી

વડોદરા/પાણીનો વેડફાટ જીયોના કામ દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ મકરપુરા જીઆઇડીસી મુખ્ય માર્ગના દ્રશ્યો રસ્તા પર ઉડ્યા પાણીના ફુવારા પાણીના ફુવારા ઉડતા ટ્રાફિક જામના દ્રશ્યો

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ/વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા

દિલ્લી/ફરી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો 1200 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો ડ્રગ્સ સાથે બે અફઘાનીઓની ઘરપકડ દિલ્લી સ્પેશીયલ સેલ દ્રારા ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

તાપી/જિલ્લાના જંગલો હવે રામ ભરોસે વન વિભાગ કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર ગાંધી ચીંધ્યા માર્ગે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં ગ્રેડ-પે, રજા પગાર, બઢતી પ્રશ્ને હડતાલ અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ નહી

અમરેલી/પીઠડીયા ગામે સરપંચ પર હુમલો ગત દિવસે બપોરબાદની ઘટના ગ્રામસભાના આયોજનમાં બે વ્યક્તિઓનો હુમલો પાણી બાબતે સરપંચ સાથે થઈ બોલાચાલી સરપંચને માથાના ભાગે પહોંચાડી ઇજા ગ્રામપંચાયતમાં તોડફોડ અને નુકશાન કર્યુ

અમદાવાદ/ઓઢવ જીઆઈડીસીમાં ગેસ ગળતર GSP નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના 200 કિલોની ટાંકીમાંથી થયુ હતું ગેસ ગળતર ગેસ ગળતરથી લોકોને આંખોમાં બળતરાની ફરિયાદો ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી

રાજકોટ/આનંદસાગરની વિવાદિત ટિપ્પણી મામલો બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ કરાયો આ પ્રકારની ઘટનામાં પગલાં લેવાની માંગ વકીલોએ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા સ્વામી વિરુધ્ધનો કેસ નિ:શુલ્ક લડશે વકીલો

સુરત/ગ્રામ્યમાં જામ્યો વરસાદી માહોલ માંગરોળ, માંડવી તાલુકામાં વરસાદ ભારે ઉકળાટ વચ્ચે થયું વરસાદનું આગમન લોકોને ગરમીથી મળી આંશિક રાહત ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

ગુજરાત/વડોદરા:આંગણવાડી મહિલાઓનો હલ્લાબોલ મહિલાઓનો મોરચો પહોંચ્યો કલેકટર કચેરી પડતર માંગ સાથે વધુ એક વખત હલ્લાબોલ મહિલાઓ 6 દિવસથી કરી રહી છે કાર્યક્રમ 700થી વધુ આંગણવાડી મહિલાઓનો વિરોધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy