અમદાવાદ/
ઓઢવ જીઆઈડીસીમાં ગેસ ગળતર GSP નામની કંપનીમાં ગેસ ગળતરની ઘટના 200 કિલોની ટાંકીમાંથી થયુ હતું ગેસ ગળતર ગેસ ગળતરથી લોકોને આંખોમાં બળતરાની ફરિયાદો ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી
