Tripura election/
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીનો જંગ, ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની થશે જાહેરાત, ભાજપ દ્વારા સત્તાવાર રીતે નામો જાહેર કરાશે, 16મી ફેબ્રુઆરીએ યોજાશે ત્રિપુરામાં મતદાન, અગાઉ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કરાઇ હતી જાહેરાત
