ગુજરાત/રાજકોટ:આનંદસાગર વીડિયો વાયરલ મામલો સ્વામીના વાણી વિલાસથી કરણી સેના આક્રોશમાં કરણીસેના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાનું નિવેદન આનંદસાગર સ્વામીએ જાહેરમાં માફી માગવી જોઈએ જાહેરમાં લોકો સમક્ષ માગવી જોઈએ માફી વાણી વિલાસથી કરોડો હિંદુઓની દુભાઈ છે લાગણી
ગુજરાત/રાજકોટ: આનંદસાગરદાસ સ્વામી સામે રોષ રાજકોટમાં સ્વામીનો વિરોધ કરવામાં આવશે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા કાર્યવાહી 11 કલાકે નારાજ આગેવાનો ફરિયાદ કરવા જશે
ગુજરાત/વડોદરા સંવેદનશીલ વિસ્તારના શ્રીજીનું આજે વિસર્જન જૂનીગઢી વિસ્તારના સાતમા દિવસે થશે વિસર્જન વિસર્જનને લઈ ગોઠવાશે ચાપતો બંદોબસ્ત R.A.F અને B.S Fએ કર્યુ માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ અનિચ્છનીય ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ
Gujarat/પ્રબોધ સ્વામીના શિષ્યનો વિડીયો વાયરલ આનંદસાગરદાસ સ્વામી કરી રહ્યા છે વાણી વિલાસ મહાદેવ ઉપર ટિપ્પણી કરી રહ્યા છે સ્વામી સ્વામીએ પ્રબોધ સ્વામીને મહાદેવથી મોટા ગણાવ્યા વાણી વિલાસથી સનાતન ધર્મી થયા આહત આનંદસાગરદાસ સ્વામીને જેલ હવાલે કરવા માંગ અમેરિકામાં વાણી વિલાસ કર્યો હોવાનું અનુમાન આ વિડીયોની મંતવ્ય ન્યૂઝ કોઇ પુષ્ટી નથી કરતું
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન/રાજ્યમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ આવશે રાજયમાં 3 દિવસ વરસાદની આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદની શકયતા કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી
ગુજરાત/ચોટીલા પર રોપ-વે બનાવવાનો વિવાદ વિવાદને લઇ હાઇકોર્ટમાં કરાઇ PIL હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી કોન્ટ્રાકટના કામ સોંપાયાના નિર્ણય અંગે સ્ટે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકર રખાઇ
ગુજરાત/ઉત્પાદન વધ્યું છતાં લીંબુ થયા મોંઘાદાટ કિલોના ભાવ 120થી 140 રૂએ પહોંચ્યા લીંબુની આવક ગત વર્ષ કરતા સપ્ટેમ્બરમાં બમણી આવક બમણી છતાં સંગ્રહખોરીથી ભાવ વધ્યાં સૌરાષ્ટ્રના યાર્ડમાં લીંબુના ભાવ દાંત ખાટા કરી દે તેવા
Gujarat/મૂંગા પશુઓ પર વધુ એક ઘાત ઘેટાઓમાં શીપપોકસ નામના રોગે દેખા દીધી સુરેન્દ્રનગરના પાટડીમાં શોપપોક્સથી 18 ઘેંટાના મોત 145 જેટલા ઘેંટાઓને શીપપોક્સની અસર 2283 જેટલા ઘેંટાઓનું રસીકરણ કરવામાં આવ્યું