Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/વડોદરા જેલમાં મહિલા કેદીઓ વચ્ચે મારામારી સેન્ટ્રલ જેલના ભોજનાલયમાં થઈ મારામારી મહિલા કેદીએ જ મહિલા કેદી પર કર્યો હુમલો ઘાયલ મહિલા કેદીને સારવાર અર્થે SSGમાં ખસેડાઈ

ગુજરાત/વડોદરામાં બાળક તસ્કરી ગેંગ ઝડપાઇ રેલ્વેસ્ટેશન પાસેથી બાળકી સાથે મળ્યું દંપતી દંપતી પાસેથી માત્ર 8 દિવસની બાળકી મળી

Gujarat/સુરતઃ ઉકાઇ ડેમની સપાટીમાં વધારો ઉકાઇ ડેમ ભયજનક લેવલથી માત્ર 7 ફૂટ દૂર ડેમ ભરવાનો હોવાથી પાણીનો સંગ્રહ શરૂ

ગુજરાત/સુરતઃ JCB નીચે કચરા સાથે મહિલા કચડાઈ ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટની ઘટના મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હોસ્પિટલમાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી ખટોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી JCB ચાલક વિરૂદ્ધ પોલીસે નોંધ્યો ગુનો મહિલા ભટાર ખોડીયાર નગર ખાતે રહેતી હતી

ગુજરાત/સુરત:GPCBએ 5 મિલોને ક્લોઝર નોટિસ આપી ગંદાપાણી અને પ્રદૂષણની ફરિયાદને લઈને નોટિસ સાયણની 2 ,ઉંબેર ગામની 3 મિલોને કલોઝર નોટિસ ગંદા પાણીને ટ્રિટમેન્ટ કર્યા વગર જ છોડાતુ હતુ અનેક ફરિયાદ GPCBને મળી હતી

ગુજરાત/રાહુલ ગાંધી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રહેશે હાજર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયું છે સંમેલન કોંગ્રેસના બૂથ કાર્યકરોને રાહુલ ગાંધી કરશે સંબોધિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રહેશે સંમેલનમાં હાજર રાહુલ ગાંધી સવારે 11.20 કલાકે પહોંચશે એરપોર્ટ સવારે 11.30 કલાકે સર્કિટ હાઉસ જવા રવાના થશે બપોરે 12.55 કલાકે વલ્લભ સદન પહોંચશે રાહુલ ગાંધી બપોરે 2.35 કલાકે ગાંધી આશ્રમ જવા નીકળશે

Gujarat/આજે ગાંધીનગર બંધનું એલાન કિસાન સંઘે આપ્યું ગાંધીનગર બંધનું એલાન પોતાની માગણીઓને લઇને આપ્યું બંધનું એલાન લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાય તેવી કરી અપીલ

ગુજરાત/સુરત: વિજિલન્સની સફળ કામગીરી મોટી માત્રામાં દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો દમણથી નીકળેલો દારૂ ડીંડોલી વિસ્તારમાં ઝડપાયો ટેમ્પો ડ્રાઈવરે ભાગવાનો કર્યો પ્રયાસ પોલીસે ભાગતા ડ્રાઇવરને પણ ઝડપી પાડ્યો

છોટાઉદેપુર/કોંગ્રેસના બે પીઢ નેતાનો પુત્ર પ્રેમ આવ્યો સામે એક જ બેઠક પર ટીકીટ માટે કોંગ્રેસ નેતા સામ સામે નારણભાઇ રાઠવાએ ધારાસભ્યની ટિકિટની કરી માંગ પોતાના પુત્ર સંગ્રામસિહ માટે ટિકિટની કરી માંગ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે નારણભાઇ રાઠવા છોટાઉદેપુર મતવિસ્તારના ધારાસભ્ય માટે ટિકિટની માંગ આજ મત વિસ્તારના MLAએ પણ ટિકિટની કરી છે માંગ મોહનસિંહ રાઠવાએ પોતાના પુત્ર માટે ટિકિટની કરી છે માંગ સંગ્રામસિહ રાઠવા છે છોટાઉદેપુર નગરપાલીકા પ્રમુખ એક જ બેઠક પર ટીકીટ માટે કોંગ્રેસ નેતા સામ સામે

સુરત/ક્રાઈમ બ્રાન્ચને મળી મહત્વની સફળતા GEBની ચાલુ વીજ લાઈનની ચોરી કરતા ઈસમો ઝડપાયા સુરત ગ્રામ્ય વિસ્તારમાં કરતા હતા વીજ લાઈનની ચોરી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચાર આરોપીને ઝડપ્યા 50થી વધુ ચોરીના ગુનાને અંજામ આપ્યાનું આવ્યું સામે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy