એશિયા કપ/ભારત- પાકિસ્તાન વચ્ચે મુકાબલો આજે બન્ને ટીમ વચ્ચે રમાશે સુપર મુકાબલો સુપર-4માં બન્ને દેશો વચ્ચે કાંટાની ટક્કર દુબઇમાં સાંજે 7.30 કલાકે રમાશે મેચ અગાઉની એક મેચમાં હાંસીલ કરી છે જીત
દિલ્હી/કોંગ્રેસની મોંઘવારી મુદ્દે હલ્લાબોલ રેલી રામલીલા મેદાનમાં કોંગ્રેસ કરશે રેલી દિલ્હીમાં સવારે 7 વાગ્યે કરશે રેલી કોંગ્રેસ શાસિત રાજ્યોના CM સામેલ થશે
ગુજરાત/અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કોંગ્રેસે પ્રચાર માટે રેલી કાઢી રાહુલ ગાંધી પણ આવતી કાલે આવશે ભાજપ પણ ચૂંટણી માટે તૈયાર
ગુજરાત/કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે AMCની સ્માર્ટ શાળાઓનું કરશે લોકાર્પણ છઠ્ઠી અખિલ ભારતીય પ્રિજન ડ્યુટી મીટમાં લેશે ભાગ 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ, ઍન્થમનું કરશે લોન્ચિંગ અનુરાગ ઠાકુર, CM અને હર્ષ સંઘવી રહેશે હાજર 11મી મહાખેલ કુંભના સમાપન સમારોહમાં રહેશ હાજર નવા વાડજની સ્માર્ટ સ્કૂલનું કરશે લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે સમારોહ ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજન માટે કરાશે કરાર ખેલ મહાકુંભના વિજેતાઓને એનાયત થશે પુરસ્કાર 4 પેરા-ઍથ્લેટ્સનું મહાનુભાવોના હસ્તે કરાશે સન્માન તેજસ્વી ખેલાડીઓને એનાયત થશે ખેલ પ્રતિભા પુરસ્કાર
ગુજરાત/રાજકોટમાં મહિલાની છેડતી કરનાર રોમિયોની ધોલાઈ શહેરના હુડકો ચોકડી નજીકની ઘટના મહિલાનો નંબર માંગતા મામલો ગરમાયો છેડતી કરનાર રોમિયોની જાહેરમાં ધોલાઈ મહિલા તેમજ તેના પતિએ ચખાડ્યો મેથીપાક
ગુજરાત/વડોદરામાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ કોંગ્રેસ – ભાજપે શરૂ કરી તૈયારીઓ ભાજપના ધારાસભ્યો ચૂંટણી માટે તૈયાર કોંગ્રેસે પણ ચૂંટણી જીતવા કસી કમર
ગુજરાત/વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહનો સપાટો પીઆઇ સહિત સાત પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ મકરપુરા પીઆઇ વી.એન.મહીડાને કરાયા સસ્પેન્ડ પીઆઇ ઉપરાંત અન્ય 6 પોલીસકર્મી સસ્પેન્ડ સસ્પેન્ડ કરાયેલાં પૈકી બે પોલીસકર્મીની બદલી જુગારનાં કેસમાં એક આરોપીને છોડી મુક્યો હતો પોલીસ કેસ કર્યા વિના જ જુગારીને જવા દીધો હતો અગાઉ પણ વિવાદમાં રહી ચુક્યા છે પીઆઇ મહીડા
Banaskantha/બનાસકાંઠા: લાખણી-ડીસા હાઈવે પર અકસ્માત અકસ્માતમાં બે પદયાત્રીઓના મોત એક પદયાત્રીનું ઘટના સ્થળે મોત અન્ય પદયાત્રીનું સારવાર દરમિયાન મોત જીપના ચાલકે અડફેટે લેતા અકસ્માત થરાદના 8 લોકો અંબાજી પગપાળા જઈ રહ્યા હતા
Arvalli/ગ્રેડપે આંદોલન મામલે પોલીસ કર્મી સસ્પેન્ડ અરવલ્લીનો પોલીસ કર્મી સસ્પેન્ડ એસપી વિશાલ વાઘેલાએ કર્યા ASIને સસ્પેન્ડ ગ્રેડ પે આંદોલનને સમર્થન કર્યાના આક્ષેપ શિસ્તભંગ મામલે ખાતાકીય કાર્યવાહી ASI જયદીપસિંહ વાઘેલાને કરાયા સસ્પેન્ડ પોલીસકર્મીઓના આંદોલનમાં વધુ એકનો ભોગ
Gandhinagar/ગાંધીનગર: સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોના દેખાવો રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ દેખાવો જૂની પેંશન યોજના, એચટાટ સહિતના મુદ્દે દેખાવ કલેક્ટરને સોંપવામા આવશે આવેદન મોટી સંખ્યામા શિક્ષકો સભામા ઉપસ્થિત