Banaskantha/
બનાસકાંઠા: લાખણી-ડીસા હાઈવે પર અકસ્માત અકસ્માતમાં બે પદયાત્રીઓના મોત એક પદયાત્રીનું ઘટના સ્થળે મોત અન્ય પદયાત્રીનું સારવાર દરમિયાન મોત જીપના ચાલકે અડફેટે લેતા અકસ્માત થરાદના 8 લોકો અંબાજી પગપાળા જઈ રહ્યા હતા
