Gujarat/રાજ્યમાં વરસદાનું જોર ઘટ્યું, માત્ર 19 તાલુકામાં આંશિક વરસાદ, તમામ 19 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ
Gujarat/વડોદરાઃ ફાયર ઓફિસ દુષ્કર્મની ફરિયાદનો મામલો, ફરિયાદના 8 દિવસે પણ આઝાદ પોલીસ પકડથી દુર, પ્રેમિકાએ બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવાનો આક્ષેપ, નિકુંજ આઝાદ પાસે 25 લાખ માગ્યાનો પત્નીનો આક્ષેપ
Gujarat/અમદાવાદમાં વરસાદ આવતા ભૂવારાજ, વસ્ત્રાલના મેટ્રો સ્ટેશન પાસે પડ્યો ભૂવો, મેટ્રો પીલ્લર 129 પાસે પડ્યો ભૂવો, શહેરમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત
Gujarat/રાજ્યના 181 તાલુકામાં વરસાદ, મહેસાણાના જોટાણામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ, ભેસાણ અને વ્યારામાં 1.5 ઈંચ વરસાદ, કપરાડા અને નવસારીમાં 1 ઈંચ વરસાદ
Gujarat/રાજ્યના 181 તાલુકામાં વરસાદ, મહેસાણાના જોટાણામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ, ભેસાણ અને વ્યારામાં 1.5 ઈંચ વરસાદ, કપરાડા અને નવસારીમાં 1 ઈંચ વરસાદ
Gujarat/સ્ટેટ GST વિભાગની કાર્યવાહી, મેન પાવર પૂરા પાડતા એકમો પર દરોડા, અમદાવાદના રેડેક્સ એન્ટરપ્રાઈઝના ત્યાં દરોડા, મહેમુદ રજેવાલાની કરવામાં આવી ધરપકડ
Gujarat/વડોદરામાં ઠેર ઠેર ખાડારાજ, શહેરના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં, વાહન ચાલકોને થઈ રહી છે હાલાકી, ઓપીરોડ ખાતે રસ્તાઓ બિસ્માર હાલતમાં
Gujarat/રાજયના 170 તાલુકામાં વરસાદ, મહેસાણાના જોટાણામાં સૌથી વધુ વરસાદ, જોટાણા તાલુકામાં 2 ઈંચ વરસાદ, ભેસાણ, વ્યારા તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ
Gujarat/મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા ડીઝાસ્ટર, રેડ એલર્ટ જિલ્લાની કરશે સમીક્ષા, સ્થળાંતર, વીજળી રહિત ગામો,રોડ રસ્તાની સમીક્ષા
Gujarat/મહુવાના બંદર પર લાગ્યું એક નંબરનું સિગ્નલ, દરિયાની સ્થિતિ થોડી હળવી બની, તંત્રએ લીધો થોડો રાહતનો શ્વાસ