Gujarat/મહુવાના બંદર પર લાગ્યું એક નંબરનું સિગ્નલ, દરિયાની સ્થિતિ થોડી હળવી બની, તંત્રએ લીધો થોડો રાહતનો શ્વાસ
Gujarat/દમણના દરિયો બન્યો તોફાની, દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ લાગ્યું, દરિયામાં ઉછળ્યા તોતિંગ મોજા, પર્યટકોને દરિયા કિનારાથી કરાયા દુર
Gujarat/આણંદના ઉમરેઠ પંથકમાં વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન, લીંગડા,પણસોરા,સુંદલપુરા વિસ્તારમાં વરસાદ, ઉમરેઠ પંથકમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ
Gujarat/અમરેલીમાં આર્મી લશ્કરનો પડાવ, મોનસૂનમાં ઉભી થનારી સ્થિતિને પહોંચી વળવા સજ્જ, આર્મી લશ્કરનું અમરેલીમાં થયું આગમન, સૌરાષ્ટ્રના મધ્યમાં આવેલો છે અમરેલી જિલ્લો
Gujarat/મુખ્યમંત્રીએ 10.36 કરોડના વિકાસકાર્યોને આપી મંજૂરી, કચ્છના રાપરનું આંઢવારા તળાવ વિકસાવાશે, થાનગઢમાં યોગ અને નોલેજ સેન્ટરનું કરાશે નિર્માણ, શિહોરમાં ટાઉન હોલનું થશે નિર્માણ
Gujarat/રાજકોટમાં બિલ્ડિંગ પરથી પટકાતા મજુરનું મોત, ત્રીજા માળેથી પટકાતા મજુરનું મોત, હેવન હાઈટ્સમાં બની દુર્ઘટના, 1 વર્ષ પહેલા પણ બની હતી આવી ઘટના
Gujarat/LRD-2018 ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર, IPS વિકાસ સહાયે ટ્વિટ કરી આપી માહિતી, ઘણા લાંબા સમયથી કરાઈ હતી માગ
Gujarat/લોકરક્ષક દળ ભરતીની પ્રતિક્ષાની યાદી જાહેર, ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત, LRB વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઈ પ્રતિક્ષા યાદી, યાદીમાં 1,327 પુરુષનો કરાયો સમાવેશ
Gujarat/ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક શરૂ, મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક શરૂ, સ્વર્ણિમ સંકુલ 2 ખાતેના દ્વારકા હોલમાં બેઠક, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે બેઠકમાં થશે ચર્ચા