Gujarat/અમદાવાદઃ સાયબર સેલે શખ્સની કરી અટકાયત, ભરત વાઘાણી નામના શખ્સની કરી અટકાયત, સી આર પાટિલના નામે કરતો હતો કોલ, રાજકોટ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને કર્યો કોલ, કોલ કરી બદલી કરવા કરી હતી ભલામણ, શખ્સે ટ્રુ કોલરમાં CR પાટીલના નામે એડિટ કર્યો
Gujarat/અમદાવાદઃ કાલુપુર પાસે BBC કાપડ માર્કેટમાં આગ, ફાયર ટીમ થતા પોલીસ ઘટના સ્થળે, 4 થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળે, આગ લાગતા આસપાસના લોકોમાં ભય
Not Set/રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનને ત્યાં સીબીઆઈના દરોડા…. જોધપુર અને મંડોરમાં હાથ ધરાઈ તપાસ..
Gujarat/જૂનના અંત સુધીમાં આવી જશે LRD ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ…. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત….
Not Set/દમણના દરિયામાં નહાવા પર 31 ઓગસ્ટ સુધી લગાવાયો પ્રતિબંધ….આદેશનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી..
Gujarat/59 વિધાનસભા બેઠક પર ભાજપે પ્રભારીની કરી નિયુક્તિ…. ચૂંટણી સુધી જે-તે વિસ્તારમાં તમામ પ્રભારી કરશે કામગીરી…..
Gujarat/વડોદરાના ડોક્ટર સાદાબના ખાતામાંથી વિદેશમાં રૂપિયા ટ્રાન્સફર થયાનો તપાસમાં ખુલાસો…. ISISના સંપર્કમાં હોવાની આશંકા…..
Gujarat/કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વિરુદ્ધ કલેક્ટરને ફરિયાદ…પાકો રોડ બનાવવા સામે વાંધો ઊઠાવતાં ધમકી આપ્યાનો ખેડૂતનો આક્ષેપ..
Gujarat/પેટ્રોલ-ડીઝલની અછત દુર કરવા કેન્દ્ર સરકારનો નિર્ણય, પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો જાળવવો પડશે, પંપ ખોલવા-બંધ કરવા માટે નિયમોનું પાલન કરવું પડશે, તમામ રિટેઇલ આઉટલેટ માટે યુનિવર્સલ સર્વીશ ઓબ્લિગેશન લાગુ, ખાનગી અને પીએસયુ આઉટલેટે નિયમો પાળવા પડશે,
Not Set/કેન્દ્ર સરકારની અગ્નિપથ સ્કીમ સામે બિહાર, દિલ્હી, યુપી, બંગાળ સહિતના અનેક રાજ્યોમાં વિરોધ.લખીસરાયમાં ટ્રેનને આગચંપી…