Gujarat/
પેટ્રોલ-ડીઝલની અછત દુર કરવા કેન્દ્ર સરકારનો નિર્ણય, પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો જાળવવો પડશે, પંપ ખોલવા-બંધ કરવા માટે નિયમોનું પાલન કરવું પડશે, તમામ રિટેઇલ આઉટલેટ માટે યુનિવર્સલ સર્વીશ ઓબ્લિગેશન લાગુ, ખાનગી અને પીએસયુ આઉટલેટે નિયમો પાળવા પડશે,
