Gujarat/પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 અને 18 જૂને ગુજરાત આવશે, 18મીએ PM મોદી પાવાગઢ જશે, ગુજરાતને 3000 કરોડથી વધુ કામોની ભેટ આપશે, 16369 કરોડના ખર્ચે રેલવે પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે, વડોદરામાં જનમેદનીને સંબોધશે
Gujarat/કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી, કહ્યું- 1 જૂલાઈથી 15 જુલાઇ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે, 80 રથ નક્કી કરાયા, 1 રથ દરરોજ 10 ગામનું પરિભ્રમણ કરશે, વિવિધ થીમ આધારિત કાર્યક્રમ
Gujarat/રાજ્ય કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી માહિતી, કહ્યું- ખેડૂતો માટે 14 પાકોના ટેકાના ભાવ નક્કી કરાયા, અડદના 300 રૂ., કપાસમાં 375 રૂ., તલના ભાવ 523 રૂ. નક્કી કરાયા
Not Set/IPL Media Rights ટીવી અને ડિજીટલ પ્રસારણ માટેના રાઈટ્સ માટે 43 હજાર કરોડમાં વેચાયા, કોણે ખરીદ્યા તેની હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી
Not Set/દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 8084 કેસ અને 10નાં મોત, એક્ટિવ કેસ વધીને 47,995 થયા, દૈનિક પોઝિટિવિટી દર 3.24%
Gujarat/24 કલાકમાં 143 નવા કેસ, 51 દર્દીઓ થયાં સાજા, રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મૃત્યુ. હાલ 608 એક્ટિવ કેસ
Gujarat/ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી સ્થગિત, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલાયા
Gujarat/પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ ગુજરાતને આપી વિકાસ કાર્યોની ભેટ…3 હજાર 52 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ