India/દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 7584 કેસ, 24નાં મોત અને 3791 લોકો સ્વસ્થ થયા, કુલ એક્ટિવ કેસ 36,267
Gujarat/વડોદરાની 2 મહિલા ક્રિકેટરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ: યાસ્તિકા ભાટિયાની વન-ડે અને T-20 ક્રિકેટ ટીમમાં પસંદગી, રાધા યાદવની T-20 ફોર્મેટમાં પસંદગી, શ્રીલંકા સામેની શ્રેણી માટે બંને ક્રિકેટરની પસંદગી
Gujarat/રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ: 12 જૂને વાંસદાના ચારણવાડા ખાતે આદિવાસી સત્યાગ્રહ અધિકાર રેલીને કરવાના હતા સંબોધિત, EDના સમન્સને પગલે કાર્યક્રમ રદ કરાયો
Gujarat/ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે: અમિત શાહ આજે બપોરે 1 વાગે અમદાવાદ પહોંચશે, બોપલ ખાતે ઇસરોના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, સાંજે 4 કલાકે PM મોદી ઇસરોની મુલાકાત લેશે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં બ્લાસ્ટ, રાજ્યમાં કોરોનાના કેસ 100ને પાર, રાજ્યમાં કોરોનાના 111 કેસ નોંધાયા, રાજ્યમાં આજે 29 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
Gujarat/સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે કે. સી. સંપતની નિમણુંક, હાલ તેઓ ક્લેક્ટરનો એડિશનલ ચાર્જ પણ સંભાળતા હતા, જ્યારે DDO તરીકે પી. એન. મકવાણા નિમાયા
Gujarat/સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરાઇ, 17થી 21 ઓગસ્ટ સુધી 5 દિવસ રાજકોટના રેસકોર્સ ખાતે યોજાશે લોકમેળો
Sports/મિતાલી રાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 23 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું