Gujarat/ગુજરાતમાં કોરોના ફરી વકર્યો : ગત 24 કલાકમાં 72 નવા કેસ સામે 53 દર્દીઓ થયાં સાજા, અમદાવાદમાં સૌથી વધુ 44 કેસ, રાજ્યમાં હાલ 363 એક્ટિવ કેસ
Gujarat/વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં માસ્ક ફરજિયાત, ફરી વધતા કોરોનાના સંક્રમણને કારણે તંત્રનો નિર્ણય
Gujarat/વડોદરામાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કરી ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત
International/સૌરવ ગાંગુલીએ આપ્યું રાજીનામું, BCCIના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, સૌરવ ગાંગુલીએ રાજનીતિમાં આવવાના આપ્યા સંકેત, હું નવી ઇનિંગની શરૂઆત કરી રહ્યો છું, સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને આપી માહિતી, ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છેઃ સૌરવ
Gujarat/વડોદરામાં 3 યુવતીની DYSP તરીકે નિમણૂંક, ડિસેમ્બરમાં GPSCની પરીક્ષા કરી હતી પાસ, ડૉ.વિશ્વા શાહ, આસ્થા રાણાને ટ્રેનિંગ બાદ પોસ્ટિંગ, રિદ્ધિ ગુપ્તેને ટ્રેનિંગ બાદ મળશે પોસ્ટિંગ
Gujarat/જસદણના ટોબરા ગામમાં જુગારધામ પર દરોડા, રાજકોટ ગ્રામ્ય LCBએ પાડ્યા દરોડા, ટોબરા ગામની સીમમાંથી 16 જુગારીઓને ઝડપ્યા, 17 મોબાઈલ, 4 બાઈક સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત
International/કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને ઈડીની નોટિસ, રાહુલ ગાંધીને પણ ઈડીએ મોકલી નોટિસ, 8 જૂને પૂછપરછ માટે બોલાવ્યા, કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાનો દાવો
Gujarat/જૂનાગઢઃ વધુ એકવાર મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, ક્રાઈમ બ્રાંચે 55 ગ્રામ ડ્રગ્સ સાથે 1ની કરી ધરપકડ, મજેવડી દરવાજા પાસેથી ઝડપ્યો જથ્થો, સાગર ઉર્ફે સાગરો રાઠોડ નામનો શખ્સ ઝડપાયો