Gujarat/ભાજપ કરશે દલિત મહાસંમેલન,,,વિજય વિશ્વાસ સંમેલનના નામથી યોજાશે કાર્યક્રમ,,,SC, ST, OBC સમાજને રીઝવવાના કરાશે પ્રયાસ
Gujarat/ગુજરાત વિધાનસભાનું એક દિવસીય મળશે સત્ર,,, 182 વિદ્યાર્થીઓ ચલાવશે વિધાનસભા,,,,દેશમાં સૌ પ્રથમ વખત કરાશે નવતર પ્રયોગ
Gujarat/જાપાનના ટોક્યોમાં PM મોદી અને જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક,,,જો બાઇડને કોરોનામાં ભારતની કામગીરીને વખાણી
Gujarat/બનાસ બેંકના ચેરમેનની બિનહરીફ વરણી,,,ચેરમેન પદે સવસી ચૌધરીની વરણી,,,સવસી ચૌધરી છે પાંથાવાડા માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન
Gujarat/કોંગ્રેસનો OBC સમાજને આકર્ષવાનો પ્રયાસ,,,ધોળકાના વટામણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં OBC સંમેલનનું કરાયું આયોજન
Gujarat/વડોદરામાં ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5ની પુષ્ટી,,,પેટા પ્રકાર 5 વિદેશોમાં મચાવી રહ્યો છે હાહાકાર,,,સાઉથ આફ્રિકાથી આવેલો યુવક હતો કોરોના પોઝિટીવ
Gujarat/કર્ણાટકમાં યુવકને સ્ટન્ટ પડ્યો ભારે, ડેમની 30 ફૂટ ઊંચી દીવાલ પર ચડવું ભારે પડ્યું, શ્રીનિવાસસાગર ડેમ પર ચડી રહ્યો હતો યુવક, બેલેન્સ જતું રહેતા યુવક પડ્યો નીચે
Gujarat/મંતવ્ય ન્યૂઝની પહેલને સારો પ્રતિસાદ, ‘અંગદાન મહાદાન’ની પહેલને સારો પ્રતિસાદ, હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કરી જાહેરાત, પોતાના અંગોનું દાન કરવાની જાહેરાત, લોકોને પણ અંગદાન કરવાની કરી અપીલમંતવ્ય ન્યૂઝની પહેલને સારો પ્રતિસાદ, ‘અંગદાન મહાદાન’ની પહેલને સારો પ્રતિસાદ, હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કરી જાહેરાત, પોતાના અંગોનું દાન કરવાની જાહેરાત, લોકોને પણ અંગદાન કરવાની કરી અપીલ
Gujarat/સુરત:પોલીસની ત્રણ ટીમોના સ્પા પર દરોડા, ત્રણ સ્થળે સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું, 41 ઈસમોની પોલીસે ધરપકડ કરી, 68 હજારથી વધુનો રોકડ મુદ્દમાલ જપ્ત કર્યો,
Gujarat/વડોદરાઃ MS યુનિ.માં ઓનલાઇન પરીક્ષામાં છબરડો, ટેકનિકલ ખામીના કારણે મોટો છબરડો, એમકોમના વિદ્યાર્થીઓને ભળતા વિષયનું અપાયું પેપર, ઇન્ડીયન ઈકોનોમીના બદલે અન્ય પેપર અપાયું, વિદ્યાર્થીઓએ ફેકલ્ટીમાં ફોન કરી દોર્યું ધ્યાન, સત્તાધીશોએ પેપર રદ કરી ફરી પરીક્ષાની કરી જાહેરાત,