Not Set/ટેરર ફંડિગ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસિન મલિકને દિલ્હીની NIA કોર્ટે ફટકાર્યો આજીવન કારાવાસ
Gujarat/કોંગ્રેસે વધુ એક ગુજરાતી નેતાને સોંપી મોટી જવાબદારી, નિલેશ પટેલને કોંગ્રેસના સંપત્તિ વિભાગમાં 23 રાજયોની સંપત્તિની જવાબદારી સોંપાઈ.AICCએ પ્રથમ વખત સંપત્તિ વિભાગની કરી છે રચના
Gujarat/હાર્દિક પટેલે ચૂંટણીની ટિકિટ માટે મારી પાસેથી 23 લાખ લીધા હતા..ભાવેશ સોનાણીનો દાવો…હાર્દિકના પિતાને પૈસા આપ્યાનો આક્ષેપ
Gujarat/LPG ગેસ ડિલરો માટે મહત્વના સમાચાર, LPG ગેસ સિલિન્ડર પરવાનામાંથી ડિલરોને મુક્તિ અપાશે, કેબિનેટ બેઠકમાં ગેસ ડિલરો માટે લેવાયો નિર્ણય, કોઇ અધિકારી હવે LPG ગેસ પરવાના રદ્દ નહી કરી શકે
Gujarat/હવામાન વિભાગની આગાહી: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના, તારીખ 28 અને 29 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Not Set/સપા તરફથી રાજયસભાના ઉમેદવાર બન્યા કપિલ સિબ્બલ, ગત 16 મેના રોજ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજુનામું, સપા તરફથી કપિલ સિબ્બલ રાજયસભાના ઉમેદવાર
National/વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદના કેસની આગામી સુનાવણી 26 મેએ થશે..કોર્ટના આદેશને હિંદુ પક્ષે જીત ગણાવી