Gujarat/વલસાડઃ ખાદ્ય તેલ ભરેલ ટેન્કર પલટાયું, મુંબઇ- અમદાવાદ હાઇવે પર સર્જાયો અકસ્માત, રોડ પર ટેન્કર પલટાતા લોકોએ ચલાવી લૂંટ, રોડ પર ઢોળાયેલુ તેલ લેવા લોકોની પડાપડી
Gujarat/જામનગરઃ AAP દ્વારા પરીવર્તન યાત્રા, બે તબક્કામાં યાત્રા ફરશે જામનગરમાં, શહેર 78- 79 વિધાનસભા મતવિસ્તારમાં ફરશે, AAP ના કાર્યકરો દ્રારા બાઇક રેલી યોજાઈ, ભાજપ- કોંગ્રેસ પર કર્યા વાકપ્રહાર
Gujarat/તાપીઃ તાંત્રિકે મહિલાને કર્યા શારીરિક અડપલાં, ડોલવણ પો.સ્ટે.માં નોંધાઇ શારીરિક અડપલાંની ફરિયાદ, બાધા છોડવા એકાંતમાં બોલાવી કરી છેડતી, વિધિ કરવાના બહાને કર્યા શારીરિક અડપલાં, વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરૂદ્ધ નોંધ્યો ગુનો
Gujarat/મહેસાણા-દિલ્લી હાઇવેનો બનાવ, જાનૈયા ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો, અકસ્માતમાં 35 જેટલા જાનૈયા ઘાયલ, ઘાયલોને મહેસાણા સિવિલમાં ખસેડાયા, મોટીદાઉ ગામ પાસે અકસ્માત સર્જાયોમહેસાણા-દિલ્લી હાઇવેનો બનાવ, જાનૈયા ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો, અકસ્માતમાં 35 જેટલા જાનૈયા ઘાયલ, ઘાયલોને મહેસાણા સિવિલમાં ખસેડાયા, મોટીદાઉ ગામ પાસે અકસ્માત સર્જાયો
Gujarat/રાજકોટ:પોલીસને પડકાર ફેંકતો સ્ટંટમેન, મોરબી રોડ વેલનાથ પુલ પરનો વિડીયો વાયરલ, ચાલુ બાઈક પર છુટ્ટા હાથે સ્ટંટ કરતો યુવક, સ્ટંટમેન અકસ્માત સર્જે તો ભારે પડી શકે, પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતો યુવક,
Gujarat/પેટ્રોલમાં પ્રતિ લિટર સાડા નવ અને ડીઝલમાં પ્રતિ લિટર 7 રૂપિયાનો ઘટાડો..મોદી સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી
Gujarat/આદિવાસીઓના આક્રોશ સામે ઝૂકી સરકાર..પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ કરાયો..કૉંગ્રેસે શ્વેતપત્રની માગ કરી
Gujarat/તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ કરાયો રદ, CM ભુપેન્દ્ર પટેલની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ, આદિવાસીઓમાં ગેર સમજ ફેલાવી હતીઃ CM, આદિવાસીઓની લાગણીઓને માન આપીએઃCM, આદિવાસીઓની લાગણીઓને લઈ યોજના રદઃCM