Gujarat/ગાંધીનગરઃIAS કે. રાજેશ CBI રેડનો મામલો, સુરતથી રફીક મેમણની CBIએ કરી હતી ધરપકડ, રફીક મેમણ IAS કે. રાજેશનો હતો સાથીદાર, રફીક મેમણનું આજે સવારે કરાવ્યું હતું મેડિકલ ચેકઅપ
Gujarat/અમદાવાદઃ સલાટનગર વસાહતની દિવાલ ધરાશાયી, અનુપમ ઓવરબ્રિજ પાસે બની ઘટના, દિવાલ ધરાશાયી થતા પીતા-પુત્રી દટાયા, પીતા, પુત્રીનું સારવાર દરમ્યાન હોસ્પિ.માં મોત, ઘટનાના CCTV ફુટેજ આવ્યા સામે, JCBની ટક્કરથી વીસેક ફુટ લાંબી દિવાલ ધરાશાયી
Gujarat/ગીર પંથક: કેસર કેરીના પાકના વળતર મુદ્દે 26 મેના રોજ તલાલાના 45 ગામમાં ભારતીય કિસાન સંઘ દ્વારા બંધનું એલાન
Gujarat/સુરતના ડીંડોલીમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી બંદૂકની અણીએ 33 લાખની લૂંટ, ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં
Gujarat/IAS અધિકારી કે. રાજેશની તપાસ આગળ વધે તો રેલો રાજકોટ સુધી પહોંચવાની શક્યતા, બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા
Gujarat/બનાસબેંકના ચેરમેન પદ માટે 24 મેના રોજ ચૂંટણી, અણદાભાઈ પટેલના રાજીનામા બાદ પદ ખાલી, પ્રાંત અધિકારીની કચેરીએ યોજાશે ચૂંટણી, ચેરમેન પદ માટે ઘણા ડિરેક્ટરો હાલ મેદાનમાં
Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં કરી શકે છે મોટી જાહેરાત….બપોરે 3 કલાકે સીએમ અને પ્રદેશ ભાજપ પ્રમુખ કરશે પ્રેસ કોન્ફરન્સ
National/કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષની 30 મેથી 14 જૂન સુધી કરાશે ઉજવણી…કેન્દ્રીય મંત્રીઓ ગામડાઓમાં જઈને લોકો સાથે કરશે મુલાકાતકેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષની 30 મેથી 14 જૂન સુધી કરાશે ઉજવણી…કેન્દ્રીય મંત્રીઓ ગામડાઓમાં જઈને લોકો સાથે કરશે મુલાકાત
Gujarat/તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ કરાયો રદ, રાજ્ય સરકાર થોડી જ વારમાં કરશે જાહેરાત, CM, સાંસદ પાટીલ યોજશે પત્રકાર પરિષદ,