Gujarat/
ગાંધીનગરઃIAS કે. રાજેશ CBI રેડનો મામલો, સુરતથી રફીક મેમણની CBIએ કરી હતી ધરપકડ, રફીક મેમણ IAS કે. રાજેશનો હતો સાથીદાર, રફીક મેમણનું આજે સવારે કરાવ્યું હતું મેડિકલ ચેકઅપ
