Gujarat/ફરી એકવાર સુરતમાં કોરોના ની દસ્તક, દ.આફ્રિકાથી આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ, સલાબતપુરાની મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, કોરોના ફેલાવાના ભયથી આરોગ્ય તંત્રની ઊંઘ ઊડી, મહિલા તા.16મીએ સાઉથ અફ્રિકાથી પરત ફરી હતી
Gujarat/હોંગકોંગમાં હીરાદલાલનું ઉઠમણું, સુરત-મુંબઇના વેપારીઓ સલવાયા, ઉઠમણાથી સુરતના હીરાબજારમાં ચિંતાનો માહોલ, સુરત,મુંબઇના હીરા ઉદ્યોગકારોના રૂપિયા અટવાયા, આ વાતને સત્તાવાર સમર્થન હજુ સુધી મળી રહ્યું નથી, ૩૫થી વધુ હીરા ઉદ્યોગકારોના નાણાં ફસાયા, ૨૦ કરોડના હીરા હોવાની વાતો વહેતી થઇ,
Gujarat/સુરત પોલીસ ઉઘતી ઝડપાઇ, મનપા દ્વારા દારૂના અડ્ડાઓનો કરાયો નાશ, બમરોલી, વડોદ વિસ્તારમાં દારૂના અડ્ડાનો નાશ, મનપાની જગ્યામાં દારૂના અડ્ડા ધમધમતા હતા, મનપા દ્વારા દારૂના અડ્ડા ઉપર બુલડોઝર ફેરવાયું
Gujarat/સુરતના વી આર મોલ સામેની ઘટના, લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી ઘટના, મુસ્તાક અમદાવાદી રેસ્ટોરન્ટના જમવામાં ઈયળ, તવાફ્રાય ખાતે ભોજનમાંથી નીકળી ઈયળ, વેજ ફ્રાઈ રાઈઝની ડીસમાંથી નીકળી ઈયળ, મેનેજરને ફરિયાદ કરતા તોછડાઇ ભર્યું વર્તન, ગ્રાહક દ્વારા ઈયળનો વિડિયો વાયરલ કરાયો, Smc ફૂડ વિભાગ સામે ઉભા થયા સવાલ
Gujarat/મહેસાણા:વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાત, યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું, વડનગરના 22 વર્ષીય યુવાને કર્યો આપઘાત, 20 ટકા વ્યાજ વસૂલ કરવામા આવતું હતું, મારી નાખવાની ધમકીઓ અપાતા યુવાનનો આપઘાત, વ્યાજખોર મોદી મહેશભાઈ નવીનચંદ્ર સામે ફરિયાદ, આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની નોંધાઇ ફરિયાદ
Gujarat/ભાજપની રાષ્ટ્રીય બેઠક મળશે, આજથી જયપુરમાં બે દિવસીય બેઠક મળશે, અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં બેઠક મળશે, રાષ્ટ્રીય પદાધિકારીઓ,પ્રદેશ અધ્યક્ષો ભાગ લેશે, બેઠકમાં સંગઠન મહામંત્રીઓ પણ ભાગ લેશે
Gujarat/ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જાની તૈયારી, 2023ના કન્વેન્શનમાં ભારત સરકાર કરશે દાવો, હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવાના પ્રયાસો, ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે
Gujarat/વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો, AIMIM નેતાની ધરપકડ કરાઈ, શિવલિંગ પર અશ્લિલ ટિપ્પણી કરી હતી, ટિપ્પણીને પગલે તેની સામે ફરિયાદ નોંધાઇ હતી, દાનિશ કુરેશીને આજે 12 વાગે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે
Gujarat/મહેસાણાઃ ગોઝારીયાને તાલુકો બનાવવાની માંગણી, આગેવાનો,આસપાસના ગામના લોકોની મળી બેઠક, બેઠકમાં આંદોલનની ઘડાઈ રણનીતિ, નેતાઓને ગામમાં પ્રવેશ પર કરાઈ બંધી, ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ મતદાનની ચીમકી, ‘તાલુકો નહિ તો ભાજપને ગામમાં પ્રવેશ નહીં’, બેઠકમાં તાલુકો બનાવવા માટે લેવાયા નિર્ણયો
Gujarat/મોરબીના હળવદમાં દીવાલ ધરાશાયી મામલો, આજે હળવદ સ્વયંભૂ બંધની જાહેરાત, હળવદમાં તમામ ધંધા-વેપાર રહેશે બંધ, મૃતકોને શ્રધ્ધાંજલી રૂપે અપાયું બંધનું એલાન