Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગેસ સિલીન્ડરના ભાવમાં ફરી વધારો, દેશભરમાં કિંમત 1000ને પાર, એલપીજી સિલિન્ડરના દરમાં 3.50 રૂ.નો વધારો, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો, આ મહિનામાં બીજી વખત કરાયો ભાવ વધારો

Gujarat/વડોદરા:M.S યુનિવર્સિટીમાં CCTV તોડફોડ મામલો, તોડફોન કરનાર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી, CCTV તોડનાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા, 4 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી કરાઈ હકાલ પટ્ટી, સિન્ડિકેટની બેઠકમાં લેવાયો નિર્ણય

Gujarat/સુરતના વી આર મોલ સામેની ઘટના, લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી ઘટના, મુસ્તાક અમદાવાદી રેસ્ટોરન્ટના જમવામાં ઈયળ, તવાફ્રાય ખાતે ભોજનમાંથી નીકળી ઈયળ, વેજ ફ્રાઈ રાઈઝની ડીસમાંથી નીકળી ઈયળ, મેનેજરને ફરિયાદ કરતા તોછડાઇ ભર્યું વર્તન, ગ્રાહક દ્વારા ઈયળનો વિડિયો વાયરલ કરાયો, Smc ફૂડ વિભાગ સામે ઉભા થયા સવાલ

Gujarat/સુરત પોલીસ ઉઘતી ઝડપાઇ, મનપા દ્વારા દારૂના અડ્ડાઓનો કરાયો નાશ, બમરોલી, વડોદ વિસ્તારમાં દારૂના અડ્ડાનો નાશ, મનપાની જગ્યામાં દારૂના અડ્ડા ધમધમતા હતા, મનપા દ્વારા દારૂના અડ્ડા ઉપર બુલડોઝર ફેરવાયું

Gujarat/ગાંધીનગરઃ આસ્કા હોસ્પિ.માં દર્દીના મોતનો મામલો, પરિવારજનોએ ન્યાય માટે ગૃહ મંત્રીને રજૂઆત, ઋષિકેશ પટેલને કાર્યવાહી માટે રજુઆત કરી, આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, પરિવારજનોને પોલીસની કામગીરી પર શંકા, પોલીસ હોસ્પિ. તરફી કામગીરી કરતું હોવાનો આક્ષેપ, ફરાર ડોકટર સામે તત્કાલિક કાર્યવાહી કરવાની માંગ,

Gujarat/મોરબીની હળવદ GIDCમાં દુર્ઘટના, સાગર સોલ્ટમાં દિવાલ ધરાશાયી થઈ, હળવદમાં દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા, દિવાલ ધરાશાયી થતાં શ્રમિકો દટાયા, 12 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા, કલેકટરે આપી 12 લોકોના મોતની પુષ્ટિ, 30 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા, હજુ પણ મૃતદેહ બહાર કાઢવાની કામગીરી અવિરત, મૃત્યુ આંક હજી પણ વધવાની આશંકા

Gujarat/જામનગર : કૃષિમંત્રીના ગામમાં ખાતરની અછત, રાઘવજી પટેલના ગામમાં રાસાયણિક ખાતરની અછત, ધ્રોલ તાલુકાના ખેડૂતો ખાતર માટે મારે છે વલખા, વહેલી સવારે સરદાર ડેપો ખાતે ખેડૂતોની કતારો, ખેડૂતોનો મળે છે માત્ર ૪થી ૫ બોરી ખાતર, ખેડૂતો સરદાર ડેપો ખાતે ખાય છે રોજ ધક્કા

Gujarat/આણંદના ઉમરેઠમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ, પાણી માટે ઉમરેઠ વાસીઓને જોવી પડશે વરસાદની રાહ, નગરજનોને ૨૦ તારીખથી એક ટાઇમ પાણી અપાશે, પાણીની વીક્ટ પરિસ્થિતિ સર્જાતા નગરજનો લાલઘૂમ, વરસાદ બાદ બે ટાઇમ પાણી નગરજનોને અપાશે ઉમરેઠ ન.પા.

Gujarat/અરવલ્લી: મામલતદાર બનનાર PSI જેલ હવાલે, મામલતદારના ખોટા સહી સિક્કા મામલે અટકાયત, ખોટા સહી સિક્કા હુકમ કરતા કરાઈ એકની અટકાયત, નેત્રમ શાખામાં ફરજ બજાવતા હતા PSI એસ.એસ ગઢવી, 9 માસ પૂર્વે સાકરીયા ગામની જમીનના ખોટા રેકર્ડ કર્યા હતા ઉભા, ખોટા રેકર્ડ કરવાના કેસમાં સંડોવણી બહાર આવતા અટકાયત, હાલ આરોપી સાબરકાંઠાના SRP કૅમ્પ ખાતે બજાવે છે ફરજ, અન્ય મોટા માથાઓના નામ બહાર આવવાની શકયતા, મામલતદાર અરુણ ગઢવીએ નોંધાવી હતી ફરિયાદ

Gujarat/ગુજરાતના રાજકારણમાં મોટો ભુકંપ, હાર્દિક પટેલને લઇને સૌથી મોટા સમાચાર, હાર્દિક પટેલે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, છેલ્લાં ધણાં સમયથી કોંગ્રેસથી નારાજ છે હાર્દિક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy