Gujarat/દેશમાં કોરોનાના 3 હજાર 275 નવા કેસ અને 55ના મોત… 12 વર્ષથી ઉપરના તમામ માટે ઉપલબ્ધ થશે કોવોવેક્સ રસી
National/BSFને સામ્બાની ચક ફકીરા સીમા ચોકી વિસ્તારમાં પાકિસ્તાની સુરંગ મળી… આજે ફરીથી કરવામાં આવશે સર્ચ ઓપરેશન
National/પૂર્વ સૈન્યકર્મીઓને વિશેષ છૂટ સાથે થશે પેન્શનની ચુકવણી… સરકારે 25 મે સુધી ઓળખ પ્રક્રિયા પૂર્ણ કરવાના આપ્યા છે નિર્દેશ
Sports/ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા ટોચ પર, બીજા નંબરે ઇંગ્લેન્ડ તો ત્રીજા નંબરે પાડોશી દેશ પાકિસ્તાન
Gujarat/વેરાવળ ભિડિયા વિસ્તારમાં જર્જરિત મકાનનો ભાગ તૂટ્યો, નજીકમાં રમતા 3 બાળકમાંથી એક બાળકનું કાટમાળ નીચે દબાતા મૃત્યુ, 2 ગંભીર ઇજાગ્રસ્ત
Gujarat/ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને અમદાવાદમાં RSS ભવન ખાતે ભાજપ-RSSની મહત્વની બેઠક, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા હેડગેવાર ભવને
Gujarat/કચ્છઃ દરિયાઇ સીમા પરથી ઝડપાઇ પાક. બોટ, BSF એ ઝડપી પાડી પાકિસ્તાની બોટ, હરામીનાળા વિસ્તારમાંથી ઝડપાઇ પાક. બોટ, હરામીનાળાના પિલર નં. 1158 પાસેથી ઝડપાઇ
Gujarat/મહેસાણાઃ બેન્ક પર છેતરપીંડીનો આરોપ, ખેરાલુ ધી નાગરિક સહકારી બેન્ક પર આરોપ, લોભામણી લાલચ આપી છેતરપિંડી કર્યાનો આરોપ, ગ્રાહક સુરક્ષા મંડળે બેન્કને ફટકારી નોટિસ, અરજદારની ફરિયાદ, પુરાવાના આધારે નોટિસ, બેન્કની જાહેરાત મુજબ વળતર ન મળતા કરી ફરિયાદ, અરજદારે ગ્રાહક સુરક્ષા મંડળમાં કરી ફરિયાદ
Gujarat/દિયોદરમાં ખેડૂતોના જળ આંદોલનનો મામલો, દિયોદર પ્રાંત કચેરીએ ખેડૂતો બેસવાના હતા ધરણાં પર, મંડપનો સામાન રીક્ષામાંથી ઉતારતા પોલીસે રોક્યા, સામાન ન ઉતારવા દેતા ખેડૂતોએ કર્યુ સુત્રોચ્ચાર, પોલીસની હાજરીમાં ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ, પ્રાંત કચેરીએ ઢોલ વગડાવી નોંધાવ્યો વિરોધ